in

જાણી લો અભિનેત્રી ઝરીન ખાન કયા અભિનેતા સાથે કરશે લગ્ન? નામ જાણીને લાગશે ખુબ જ નવાઈ

એક સવાલ કે તારા રીયલ લાઈફનો હીરો કોણ હશે તો એ વાતથી શરમાઈને કીધું હતું કે, સલમાન જ હોયને. જોકે થોડા સમય પછી ઝરીને ખુદ જ સ્પષ્ટ કર્યું કે હું તો મજાક કરી રહું છું.

ઝરીન ખાને બોલીવુડમાં ફિલ્મ ‘વીર’થી ડેબ્યૂ કર્યું હતું અને એ આ ખુબસુરત અભિનેત્રી કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. આ અભિનેત્રી સાથે સલમાન ખાનનું ખાસ કનેક્શન રહેલું છે. એની ડેબ્યુ ફિલ્મ સલમાન સાથેની જ હતી અને આપણને બધાને એ ખબર જ છે કે સલમાન એની કો સ્ટારને ઘણી જ મદદ કરે છે.

Advertisements

ઝરીન ખાનની એ પહેલી ફિલ્મ હતી માટે એ ઝરીન ખાન થોડી ડરતી હતી તો સલમાને એને એ સમયે ઘણી જ મદદ કરી હતી. ઝરીને પોતાના આ અનુભવનું વર્ણન કરતા કીધું હતું કે, હવે ટુંક સમયમાં પોતે ઠરીઠામ થઈ જવાની છું અને મારા ગમતા પાત્ર સાથે જ હું લગ્ન કરવાની છું. જયારે ઝરીનને એવો પ્રશ્ન પુછવામાં આવ્યો કે, તારા રીયલ લાઈફનો હીરો કોણ હશે તો ઝરીન શરમાઈ અને કીધું કે, સલમાન જ હોયને.

Advertisements

પછી પોતે જ કીધું કે હું મજાક કરી રહું છું. વાસ્તવમાં હાલમાં તો મારો લગ્નનો કોઈ જ ઈરાદો નથી. પરંતુ હાં તેને ખુબજ મજા આવશે કે આ વાત આગની જેમ ફેલાઈ જાય માટે એ આ વાત મસ્તી મસ્તી મસ્તીમાં પણ સાચી થઈ જાય એવું એ ઈચ્છે છે.

ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ ‘વીર’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. એ પછી ઝરીને ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી હતી. જયારે ઝરીનને એવું પુછવામાં આવ્યું કે, એ કોઈ અફવા ફેલાવા ઈચ્છે તો એ કઈ હશે તો એણે હસતા હસતા કીધું કે એના અને સલમાનના લગ્ન થઈ રહ્યા છે. ઝરીને કીધું કે એને સલમાન સિવાય કરણ સિંહ ગ્રોવર અને ગૌતમ રોડે જેવા હેન્ડસમ યુવકો ખુબ ગમે છે. એ એવું પણ ઈચ્છે છે કે એનું નામ જોડાય તો કોઈ હેન્ડસમ યુવક જોડાવું જોઈએ.

Advertisements
ટિપ્પણી
Advertisements

તમે વિશ્વાસ નહીં કરો કે આ સ્ત્રી 19 વર્ષના દીકરાની માં છે, તસવીરો જોઈને નહિ આવે વિશ્વાસ

આ એક વાત જણાવવાથી તો ટ્રાફિક પોલીસ પણ કાપી નહિ શકે તમારું ચલણ