in

આ ફેમસ સિંગરને બધાની વચ્ચે કિસ કરતા દેખાવા મળી ક્રિકેટર યુવરાજની જૂની ગર્લફ્રેન્ડ

સુપરહિટ મૂવી મોહબત્તેમાં તેની નાદાન અદાઓ તથા અપ્સરાઓ જેવી સુંદરતાથી માણસોનું દિલ જીતી લેનાર કિમ શર્મા તેની એક તસવીરના લીધે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આ ફોટોમાં કિસ બોલિવૂડ જગતના એક જાણીતા સિંગરને ખુલ્લેઆમ કિસ કરતી જોવા મળી રહી છે.

Advertisements

જોકે, કિમ શર્માને વિશાલ દદલાની સાથે સ્પોટ કરવામાં આવી હતી. સામે આવેલી આ વિકેન્ડ તસવીરમાં બન્ને એકબીજાની ખૂબ નજીક દેખાવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બન્નેની આ ફોટો વાયરલ થઇ રહ છે. જેના કારણે હવે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. તો કેટલાક લોકો તેમના સંબંધ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

Image result for yuvraj`singh ex kim sharma

આ ફોટોને જોઇ હવે માણસો તેમના વખાણ પણ કરી રહ્યા છે. સાથે જે કિમના ચાહકો તેને પૂછી રહ્યા છે કે શુ તે વિશાલને ડેટ કરી રહી છે. આ તસવીરોમાં વિશાલ કેજુઅલ બ્લેક ટીશર્ટ અને વાદળી પેન્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે કિમ શર્માએ સફેદ રંગની મીનિ ડ્રેસ પહેરેલી છે. આ ડ્રેસમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

Advertisements

Image result for kim sharma

કિમ શર્માની વાત કરીએ તો તે બોલિવુડમાં તેના એક્ટિંગ કરિયરમાં કોઇ મુકામ પ્રાપ્ત કરી શકી નહીં. પરંતુ તે સોશિયલ મીડિયા પર તેની ફોટો પોસ્ટ કરે છે. વર્ષ 2007માં તે યુવરાજને ડેટ કરી રહી હતી. બન્નેના લગ્નની પણ ખબર સામે આવી હતી. બાદમાં તે અલગ થઇ ગયા તે બાદ કિમ શર્માએ લગ્ન કર્યા તે વધારે ચાલી નહીં અને તેના છૂટાછેડા થઇ ગયા જ્યારે થોડાક દિવસ પહેલા તે એક્ટર હર્ષવર્ધનને ડેટ કરી રહી હતી. પરંતુ લાંબા સમયથી બન્નેની સાથે કોઇ તસવીર આવી નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

નાગરવેલના પાનથી ચામડી થઈ જશે એકદમ ગોરી અને વાળ થઈ જશે બમણી ઝડપે કાળા

SBI એ કરોડો કસ્ટમરને આપી દિધો જોરદાર ઝાટકો, બચત પર ચલાવી નાખી એક કાતર