in

જાણો છો કેવી છોકરીઓને જોઈને છોકરાઓ થઇ જાય છે એમની પાછળ પાગલ?

ગર્લ્સની આ અદા પર ફિદા થઇ જાય છે છોકરાઓ

પુરૂષો એકદમ ક્રેઝી હોય છે અને એમાં પણ જો છોકરાઓ કોઈ ગર્લને સ્કિની જીન્સ અને કેઝ્યુઅલ ટીશર્ટમાં સ્ટાઈલ અને કોન્ફિડન્સ સાથે દેખી લે તો તો છોકરાઓ એકદમ ક્રેઝી જ થઈ જાય છે. એમ તો, ગર્લ્સની ઘણી બધી સ્ટાઈલ પર પુરૂષો ફીદા થઇ જતા હોય છે પણ છોકરીઓ વિશેની કેટલીક ખાસ વાતો એવી છે કે જે તેમને દિવાના બનાવી દે છે.

કર્વ્ઝ

ભલે છોકરીઓ ઝીરો ફિગર પાછળ ગાંડી હોય પણ છોકરાઓને ઝીરો ફિગર સહેજ પણ નથી ગમતું હોતું. એમને તો ગર્લ્સની કર્વ્ઝ અને ભરાવદાર ફિગર જ ઘણું પસંદ આવે છે.

મેચ ના થતી હોય તેવી લિન્જરી

ગર્લ્સ હંમેશા મેચિંગ લિન્જરી પહેરવાનો વધારે આગ્રહ રાખતી હોય છે. પણ આશ્ચર્યજનક વાત તો એ છે કે, એક જ રંગની બ્રા અને પેન્ટી પુરૂષો ખાસ ગમતી નથી. એમને તો પર્પલ કલરની બ્રા હોય અને પિંક કલરની પેન્ટી હોય તો એ દેખીને જ મજા આવે છે.

નો મેક-અપ

છોકરીઓ પોતે સુંદર દેખાય એના માટે મેક-અપ હંમેશા કરતી હોય છે પણ તમને એ જાણીને ઘણી જ નવાઈ લાગશે કે, પુરૂષોને મેક-અપ વગરની છોકરીઓ ઘણી જ ગમે છે. જોકે છોકરીઓ માટે તો પુરૂષોની આ ચોઈસ ઘણી જ ફાયદાકારક હોય છે. બીજું તો કાંઈ નહીં પરંતુ પૈસાની બચત તો થાય જ ને!

રમૂજી સ્વભાવ

છોકરાઓ છોકરીઓથી ફક્ત ફિઝિકલ કોન્ટેક્ટથી જ આકર્ષિત થાય છે એવું નથી હોતું. ગર્લ્સની રમૂજી અને હાજરજવાબી વૃત્તિ પણ એમને એમના તરફ આકર્ષે છે.

કોન્ફિડન્સ, ઈમોશનલ મેચ્યોરિટી, સેક્સુઅલ ઓપનનેસ

છોકરાઓને હંમેશા પોતાના પર જ ડિપેન્ડ હોય તેવી ગર્લ્સથી દુર રહેવું ગમતું હોય છે,એમને પોતાની પ્રોબ્લેમ્સમાં પણ સલાહ આપી શકે તેવી હોશિયાર અને ફુલ ઓફ કોન્ફિડન્સ ગર્લ્સ વધારે ગમતી હોય છે. જે છોકરીઓ વધારે પડતી શરમાતી હોય એના કરતા પણ તેમને સેક્સુઅલી ઓપનનેસ ધરાવતી ગર્લ્સ વધારે પસંદ આવે છે.

વધારે આધિપત્ય ના જમાવે એવી ગર્લ્સ

ગર્લ્સ અને કેટલીક પરિસ્થિતિમાં તો બોય્ઝ પોતાના રિલેશન માટે ઘણા પઝેસિવ થઇ જતા હોય છે. કેટલાક કિસ્સામાં તો એવું બનતું હોય છે કે છોકરીઓ છોકરાઓ પર વધુ પડતું આધિપત્ય જમાવતી હોય છે. એટલે છોકરાઓને એવી ગર્લ્સ નથી પસંદ આવતી ,એમાં પણ પોતે બધું જાણતી હોવાનો ડોળ કરતી હોય અને બોયફ્રેન્ડ પર ધાક જમાવે એવી છોકરીઓથી છોકરાઓ હંમેશા દૂર રહે છે.

અનકેમ્પ્ટ હેર

એક વાત સ્વાભાવિક છે કે, છોકરીઓને વાળ વ્યવસ્થિત રાખવા ગમતા હોય છે, પણ હકીકત તો એ છે કે, છોકરાઓને એવી છોકરીઓ કરતાં અસ્તવય્સ્ત વાળ રાખતી હોય એવી ગર્લ્સ વધુ ગમતી હોય છે.

આઈ કોન્ટેક્ટ

છોકરીઓ શરમાય અને નજરોને ઝુકાવે એ સ્ત્રીઓનાં સૌંદર્યનું ઘરેણું ગણાય છે , પણ નજરોને નીચે ઢાળી દેતી સ્ત્રીઓ કરતાં પુરૂષોને નજરોથી નજરો મિલાવી શકે એવી સ્ત્રીઓ વધુ ગમતી હોય છે.

ટિપ્પણી

દવાની સાથે ભૂલમાં પણ ના કરતા આ 6 વસ્તુઓનું સેવન , સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

કારેલાના પાન અપાવશે ડાયાબીટીસ ,ધાધર અને એલર્જીની સમસ્યાથી છુટકારો, જાણી લો એનો ઉપયોગ