in

બંધ થઈ શકે છે તમારું અકાઉન્ટ જો Facebook પર કરો છો આ 5 કામ, જાણો એ 5 કામ.

ફેસબુક નો ઉપયોગ તો લગભગ બધા કરે છે પોતાના મિત્રો અને સંબંધીઓ થી જોડાયેલા રહેવા માટે ફેસબુક આજે ઘણું સારું માધ્યમ છે પરંતુ ફેસબુક હવે લોકો ની ટેવ બની ચૂક્યું છે. આવા માં તમે એવું ક્યારેય નહીં ઈચ્છો કે તમારો અકાઉન્ટ બ્લોકઅથવા તો બંધ થઈ જાય. કદાચ તમને ખબર નહીં હોય કે તમારી નાની ભૂલ ઉપર તમારા Facebook અકાઉન્ટ ને બ્લોક અથવા તો હંમેશા માટે બંધ કરી શકાય છે. આજે અમે તમને 5 એવા કારણ બતાવી રહ્યા છીએ જેના કારણે તમારા ફેસબુક એકાઉન્ટ બંધ કરી શકાય છે.

વધારે ગ્રુપ જોઈન્ટ કરવું :

જો ફેસબુક પર તમારું એકાઉન્ટ છે તો તમે કોઈ ગ્રુપ ને જોઇનજરૂર કર્યો હશે. અવારનવાર લોકો પોતાના કોઈ ફાયદા માટે તેમજ વધારે લાઇક્સ મેળવવા માટે ઘણા બધા ગ્રુપ ને જોઇન કરી લે છે પરંતુ કદાચ તમે આ નથી જાણતા કે જો તમે ફેસબુક પર 200 થી વધારે ગ્રુપ ને જોઈન કરી લીધું તો ફેસબુક તમારો અકાઉન્ટહંમેશા માટે બ્લોક અથવા તો બંધ કરી શકે છે એટલા માટે વગર કામ ના ગ્રુપ ને જોઇનકરવા થી બચો અને પોતાના અકાઉન્ટ ને સુરક્ષિત રાખો.

મુશ્કેલીકારક પોસ્ટ :

ફેસબૂક એક ઘણું મોટું પ્લેટફોર્મ છે અને અહીંયા કોઈ પણ ખબર ને લોકો સુધી પહોંચાડવા માં સેજ પણ વાર નથી લાગતી ત્યાં જ કેટલાક લોકો એનો ખોટો ઉપયોગ કરીને મુશ્કેલીકારક પોસ્ટ અને ખોટી અફવાઓ ફેલાવે છે જે કાનૂની રીતે ખોટું છે. ફેસબુક અકાઉન્ટ પર એડલ્ટ કન્ટેન્ટઅથવા તો પછી પોર્ન સામગ્રી નાખે છે અને ગાળો તેમજ અપશબ્દો નો ઉપયોગ કરે છે. કેટલાક લોકો તો આવા પોસ્ટ ને શેર પણ કરી દે છે પણ શું તમે જાણો છો કે આવું કરવા થી તમારો અકાઉન્ટ બ્લોક થઈ શકે છે. એટલા માટે મુશ્કેલી કારક કન્ટેન્ટને શેર અને પોસ્ટ કરવા થી બચો અને પોતાના એકાઉન્ટ ને બંધ થવાથી બચાવો.

ગેરકાયદેસર કન્ટેન્ટ :

કોઈને અપમાનિત કરવાવાળા કન્ટેન્ટ ફેસબુક પર ના પોસ્ટ કરો. સાથે જ આવા કન્ટેન્ટ ની સાથે કોઈએ તમને ટેગ કર્યું છે તો પોતાની ટાઇમલાઇન પર એને ના આવવા દો. કોઈપણ ધર્મ,જાતિ, લિંગ વગેરે ના વિશે ખોટી પોસ્ટ ના કરો અને ના તો આવી પોસ્ટ ને શેર કરો જો તમે આવું કરો છો તો તમે ફેસબુક ની પોલિસી નું ઉલ્લંઘન કરી રહ્યા છો જેના કારણે ફેસબુક તમારું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી શકે છે. જરૂર કરતાં વધારે ફોટા, લિન્કઅને વીડિયો શેર કરવા થી પણ બચો.

ખોટા પાસવર્ડ નો ઉપયોગ :

ઘણી વાર એવું થાય છે કે આપણે પોતાના એકાઉન્ટ નો પાસવર્ડ ભૂલી જઈએ છીએ અને પાસવર્ડ રીસેટ કરવાની જગ્યાએ વારંવાર ખોટો પાસવર્ડ નાખીએ છીએ જે ખોટું છે. વાસ્તવમાં ખોટું પાસવર્ડ નાખવા થી પણ તમારો એકાઉન્ટ બ્લોક કરી શકાય છે. એટલા માટે એ સારું થશે કે તમે પાસવર્ડ યાદ રાખો અથવા તો પછી અકાઉન્ટ થી મોબાઈલ નંબર લીંક જરૂર કરો કેમ કે પાસવર્ડ ભૂલી જવા પર ઓટીપીના દ્વારા રીસેટ કરી શકાય.

પોક કરવું :

ફેસબુક માં એક પ્રકારનું ફીચર હોય છે જેને આપણે ત્યારે ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે કોઈને યાદ કરી રહ્યા હોઈએ અને પોતાના કોઈ મિત્ર નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે પોક નો ઉપયોગ કરવામાં આવે છે. પોક ફેસબુક નું ઘણું જૂનું ફીચર છે અને ફેસબુક માં સમય સમય ઉપર ફીચર માં બદલાવ થતાં રહે છે. કેટલાક લોકો પોક કરે છે તો બરાબર છે પરંતુ જો તમે એકસાથે ઘણા બધા લોકો ને પોક કરી રહ્યા છો તો પણ તમારો અકાઉન્ટ ફેસબુક દ્વારા બ્લોક કરી દેવામાં આવશે. એટલા માટે વધારે લોકો ને પોકકરવા થી બચો.

ટિપ્પણી

જીવ જવા ની પેહલા ભગવાન આપે છે આ 10 અચૂક સંકેત, આવું થવા પર તરત થઈ જાઓ સચેત

100 રૂ ની નોટમાં મળ્યું છે ગુજરાતને સ્થાન, જાણો 100 રૂપિયાની નવી નોટ વિશે મહત્વની જાણકારી.