in

આ છે ભારતીય રાજનીતિ ની 10 સૌથી સુંદર મહિલા મંત્રી, નંબર 3 ની સુંદરતા પર ફિદા છે આખો દેશ

આજકાલ ગ્લેમર ઇન્ડસ્ટ્રી થી જોડાયેલા લોકો ને પણ રાજનીતિ માં આવવા નું જાણે ફેશન ચાલી પડ્યું છે. હમણાં થયેલા લોકસભા ચૂંટણી માં ઘણી ઓળખીતી હસ્તીઓ એ પોલિટિક્સ નો હાથ થામ્યો. વાસ્તવ માં, સેલિબ્રિટીઝ ના પાર્ટી માં આવવા થી ન માત્ર પાર્ટી નું નામ થાય છે પરંતુ કેટલાક લોકો આકર્ષિત થઈને એ લોકો ને અથવા એમની પાર્ટી ને પણ વોટ આપે છે. લોકો ને મનાવવા માટે બોલિવૂડ અભિનેત્રીઓ ને પાર્ટી માં લાવવા નું ચલણ સૌથી વધારે છે. પાછલા કેટલાક સમય થી રેખા, જયા અને હેમા રાજનીતિ ના ક્ષેત્ર માં સક્રિય છે પરંતુ એમને ઘણું ઓછું પાર્લામેન્ટ માં જોવા માં આવે છે. આ વર્ષે પણ ઘણી અભિનેત્રીઓ એ પોલિટિક્સ માં આવી ને હેડલાઇન્સ માં રહી. આવા માં આજે તમને ભારતીય રાજનીતિ ની 10 સૌથી સુંદર મહિલા મંત્રીઓ થી મળવા જઈ રહ્યા છીએ.

ઉર્મિલા માતોડકર – કોંગ્રેસ પાર્ટી

Advertisements

નગ્મા – કોંગ્રેસ પાર્ટી

નુસરત જહાં – તૃણમૂલ, કોંગ્રેસ પાર્ટી

ઈશા કોપિકરભારતીય જનતા પાર્ટી

Advertisements

અર્શી ખાન – કોંગ્રેસ પાર્ટી

મિમી ચક્રવર્તી – તૃણમૂલ, કોંગ્રેસ પાર્ટી

નવનીત કૌર – કોંગ્રેસ પાર્ટી

Advertisements

સપના ચૌધરી – ભારતીય જનતા પાર્ટી

શિલ્પા શિંદે – કોંગ્રેસ પાર્ટી

હેમા માલિની – ભારતીય જનતા પાર્ટી

Advertisements

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ટામેટાં ખાવાથી જ દૂર ભાગી જાય છે આ ખતરનાક બીમારીઓ, આજથી શરુ કરી દો ખાવાનું

પૈસા માટે આ એક્ટ્રેસે સગા પિતા ઉપર લગાવ્યો હતો વિશ્વાસઘાત નો આરોપ, હવે બોલિવૂડ માં પણ નથી મળતું કામ