શું તમે જાણો છો? હથેળી પર X અને M ના માર્કનો અર્થ?

Please log in or register to like posts.
News

ગ્રંથોમાં હથેળી પરની રેખાઓને વિશેષ મહત્વ આપવા મા આવ્યો છે. તેના વિવિધ અર્થો છે.  એમ તો ગ્રંથ માં દરેક રેખાઓનો કોઈ ને કોઈ મહત્વ ચોક્કસપણે હોય છે, જે તમારા જીવન સાથે જોડાયેલ છે. અપશગુન,શગુન ખબર નઇ શું શું જ્યોતિષ વિદ્યા થી જાણી શકાય છે. શું તમે ક્યારેય તમારો હાથ ધ્યાન થી જોયો છે ?જો ના તો આજ થી જ જોવાનો ચાલુ કરી દો, આજે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ,જો તમારા હાથ મા આવો નિશાન હોય તો તમારી બલ્લેબલ્લે થઈ શકે છે. ચાલો જાણીએ અમારા આ રિપોર્ટ મા શું ખાસ છે ?

હાથ મા ઘણા પ્રકાર ની રેખાઓ હોય છે,આવા મા દરેક રેખા નું પોતાનું મહત્વ તો હોય જ છે,પરંતુ Xઅને Mરેખાઓ જેના પર તમે ધ્યાન આપ્યું હોય ના આપ્યું હોય એ તમને ઘણો ફાયદો કરાવી શકે છે. હાં તો મિત્રો હાથો ને જુઓ અને પછી જાણો કે તમારા હાથ મા ક્યાં પ્રકાર ની રેખા છે Xકે M ? આજે અમે તમને આના વિશે જ બતાવીશુ.

Mલેટર નું શું છે અર્થ ?

બતાવી દઈએ કે હથેળી મા Mલેટર વાળા લોકો ઘણા સાહસી હોય છે,આમને ચૂનોતી પૂર્ણ કામ કરવામાં મજા આવે છે. સાથે જ તમને આ પણ બતાવી દઈએ કે આ લોકો ને સમાજ મા માન સમ્માન મેળવવા માટે થોડી મેહનત કરવી પડે છે,પરંતુ એક વાર આ લોકો આમાં સફળ થઈ જાય છે તો આમની ઉમર ભર ઇજ્જત બનેલી રહે છે. આ લોકો કોઈના પર પણ વિશ્વાસ નથી કરતાં,લોકો ને સમજવા માટે આ લોકો સમય લે છે,જેના પછી આ લોકો બીજા પર વિશ્વાસ કરે છે.

આમને જીવન મા ઘણી સફળતા મળે છે. આ લોકો પોતાનો માર્ગ પોતે બનાવે છે,જેના લીધે આ લોકો નું જીવન એકદમ સેટ રહે છે. આમના વૈવાહિક જીવન ની વાત કારિએ તો પાર્ટનર ની સાથે ઝગડો ચાલતો જ હોય છે,પરંતુ આમની વૈવાહિક જીવન ઘણું સારું હોય છે. આમને ધન ની અછત ક્યારેય નથી થતી,બસ એમને મેહનત વધારે કરવી પડે છે.

Xલેટર નો શું અર્થ છે ?

જે લોકો ની હથેળી મા Xબને છે એ લોકો ઘણા ભાગ્યશાળી હોય છે,આવા લોકો ના માત્ર પોતાના માટે ભાગ્યશાળી હોય છે,પરંતુ બીજા ના માટે પણ ભાગ્યશાળી હોય છે. આમના જીવન મા ક્યારેય પણ કોઈ વસ્તુ ની અછત નથી થતી,જેના લીધે આમનું જીવન એકદમ મસ્ત હોય છે. આમની પાસે ધન અપાર માત્ર મા હોય છે,આ લોકો બીજા ના જીવન મા પણ ખુશીઓ ભરવા મા કાબિલ હોય છે. ઘર પરિવાર ચલાવવા મા પણ આ લોકો ઘણા કાબિલ હોય છે.

પોતાની મેહનત અને લગન થી આ લોકો મુશ્કેલ થી પણ મુશ્કેલ કામ કરવા મા પાછળ નથી હટતા,જેના લીધે આમને દરેક કામ મા સફળતા મળે છે,આમનું જીવન એકદમ ખુશીઓ થી ભરેલું હોય છે. આમના વૈવાહિક જીવન ની વાત કરીએ તો આમની વૈવાહિક લાઇફ પણ સફળ રહે છે,કોઈ પણ વસ્તુ ની કોઈ કમી નથી હોતી,જેના લીધે આમને આમના પાર્ટનર નું પણ ભરપૂર સાથ મળે છે. આ લોકો ખુશમિજાજ પ્રકાર ના હોય છે,આમની લાઇફ નો ભાગ બધા બનવા માંગે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.