in

બુર્જ ખલીફા ને હવે ભૂલી જાઓ, 2020 માં બની જશે વિશ્વી સૌથી મોટી ઇમારત, લાદેન સાથે સીધું જોડા

સમાન્ય રીતે બધા જ માણસો નવા વર્ષની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ જ 2020માં પણ વિવિધ નવા કીર્તિમાન સ્થાપવા જઈ રહ્યા છે. 2020માં દુબઈનો બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઉંચી ઈમારત નહીં રહે. ગયા વર્ષે એનું સ્થાન લેશે સાઉદી અરબનો જેદ્દા ટાવર. આ ટાવરનું સ્થાપના 2013માં જ શરૂ થઈ ગયું હતું. આ ટાવરને કિંગડમ ટાવર તથા માઈલ-હાઈ ટાવરના નામથી પણ ઓળખવામાં આવે છે.

Chania

Advertisements

Chania

આ ટાવરની લંબાઈ આશરે 3300 ફૂટ હશે. જે કંપની આ ટાવર બનાવવા જઈ રહી છે એના અધ્યક્ષ સાઉદી પ્રિન્સ અલવલીદ બિન તલાલ પણ છે. એણે આ ટાવરની ઘોષણ 2011માં જ કરી દીધી હતી. આ ટાવર બુર્જ ખલીફા કરતાં આશરે 600 ફૂટ ઉંચો હશે. આ ટાવરની ડિઝાઈન મશહુર વાસ્તુકાર એડ્રિયન સ્મિથ અને ગાર્ડન ગિલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જોવા જેવી વાત એ છે કે બુર્જ ખલીફાની ડિઝાઈન પણ સ્મિથે જ કરી હતી.

Chania

Advertisements

Chania

Chania

આ ટાવરને એક આવાસ હોટલના રૂપમાં ઉપયોગમાં કરવામાં આવશે. આ ટાવર 2,45,000 વર્ગ મીટરના ક્ષેત્રફળમાં વિસ્ત્રયેલો હશે. જેમાં 200 રૂમ, ચાર સીઝન હોટલ, 121 સર્વિસ અપોર્ટમેન્ટ અને 360 આવાસીય એપાર્ટમેન્ટ સમાવેશ હશે.

Advertisements

Chania

Chania

જાણીને ચોંકી જશો પરંતુ આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર સાઉદી બિન લાદેન ગૃપને વર્ષ 2014માં તેલ રાજસ્વની ઓછપના લીધે ભારી નુકશાન થયું હતું અને આ કંપનીની સ્થાપના 80 વર્ષ પહેલા આતંકી સંગઠન અલકાયદના પ્રમુખ ઓસામા બિન લાદેશના પિતાએ કરી હતી. તો જઓ જેદ્દા ટાવરના કેટલાક અદ્બૂત ફોટો…

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીને ખેડૂતોએ લોહીથી લખ્યો પત્ર, કારણ જાણીને દંગ રહી જશો

ધોનીની નિવૃત્તિની બાબતો વચ્ચે કોચ રવી શાસ્ત્રીનું નિવેદન, T 20 વર્લ્ડકપને લઈને આવ્યા અગત્યના સમાચાર