in

તમે વિશ્વાસ નહીં કરો કે આ સ્ત્રી 19 વર્ષના દીકરાની માં છે, તસવીરો જોઈને નહિ આવે વિશ્વાસ

આજે આપણે આ લેખમાં એક એવી સ્ત્રી વિશે વાત કરીશું જે જોઈને તમને એની ઉંમરનો અંદાજો જ નહીં આવી શકે એનું કારણ એવું છે કે એ સ્ત્રી દેખાવમાં પોતાની વાસ્તવિક ઉંમર કરતા પણ વધારે નાની લાગે છે.

અમે જેની વાત કરી રહ્યા છે એ છોકરીનું નામ છે અરુણીમાં દત્તાની, અને એ દેખાવમાં ખુબ જ સુંદર લાગે છે, અરુણિમાનો જન્મ ગુવાહાટીમાં થયો હતો. અરુણિમા 2004માં શ્રીમતી ઇન્ડિયા વર્લ્ડમાં ભાગ લઇ ચૂકી છે જો કે ત્યાં એ કોઈ ઇનામ નહતી જીતી શકી.

Advertisements

અરુણિમાનો દીકરો છે અને એની ઉંમર 19 વર્ષની જોકે કોઈ પણ વ્યક્તિ અરુણીમાંએ દેખીને એવું ના કહે કે એને 19 વર્ષનો એક દીકરો પણ હશે. અરુણિમાના લગ્ન 19 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા અને લગ્નના થોડા સમય પછી તો દીકરાનો જન્મ પણ થઇ ગયો હતો.

જો અરુણિમાના પતિની વાત કરીયે તો એ હંમેશા એને પોતાના સપના ને આગળ વધારવા માટે સમર્થન આપે છે. એ અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી ધરાવે છે અને તેને શોખમાં લેખન સાહિત્ય અને સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે.

Advertisements

અરુણિમા સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ હોય છે અને સાથે જ એ સંગીતને પ્રેમ કરે છે. એના મનપસંદ ખિલાડીમાં રોજર ફેડરર અને રફેલ નડાલનો સમાવેશ થાય છે.

અરુણિમા યોગની પણ મોટી પ્રશંસક છે અને એની ફિટનેસનું રહસ્ય એ યોગ છે એવું જણાવે છે. અત્યારે એણે ગુવાહાટીમાં એક યોગ કેન્દ્ર પણ ખોલ્યું છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ભારતની આ જગ્યાએથી જોઈ શકાય છે શ્રીલંકા, પણ રાતના સમયે જનાર વ્યક્તિ નથી આવતો પાછો

જાણી લો અભિનેત્રી ઝરીન ખાન કયા અભિનેતા સાથે કરશે લગ્ન? નામ જાણીને લાગશે ખુબ જ નવાઈ