in

ફોન પર વાત કરવા માં મશગૂલ સ્ત્રી ને બેડ પર ન દેખાયું સાપ નું જોડકું, સાપ ના કરડવા થી થઈ મૃત્યુ

યુપી ના ગોરખપુર જિલ્લા ની એક અજીબો ગરીબ ઘટના સામે આવી. ફોન પર વાત કરતી સ્ત્રી ભૂલ થી સાપ પર બેસી ગઈ. ગુસ્સા માં સાપે એને કરડી લીધો અને થોડાક સમય પછી સ્ત્રી ની મૃત્યુ થઇ ગઈ.

Advertisements

આ ઘટના ગોરખપુર જિલ્લા ના રિયાંવ ગામ ની બતાવવા માં આવી રહી છે. સ્ત્રી ના પતિ જય સિંહ યાદવ થાઈલેન્ડ માં નોકરી કરે છે.

વાસ્તવ માં, ગીતા જ્યારે પોતાના પતિ જય ની સાથે ફોન પર વાત કરી રહી હતી. એ સમયે સાપ નું એક જોડકું એના ઘર માં ઘૂસી ગયું અને બેડ પર બેસી ગયું. ગીતા ફોન પર વાત કરતા રૂમ માં સાપ ને જોયા વગર બેડ પર બેસી ગઈ. એ સમયે બંને સાપ એ ગીતા ઉપર હુમલો કરી દીધો. થોડાક જ સમય માં બેભાન થઈ ગઈ.

એવી સ્થિતિ માં પરિવાર ના લોકો ગીતા ને નજીક ની હોસ્પિટલ માં લઈ ગયા, જ્યાં એના ઈલાજ ના સમયે મૃત્યુ થઈ ગઈ. જ્યારે પરિવાર ના લોકો પાછા આવ્યા તો બંને સાપ એ વખતે પણ બેડ પર હાજર હતા. આના પછી આક્રોશિત પરિજનો એ મારી મારી ને સાપ ને મારી નાખ્યો. આ ઘટના પછી ગામ માં  ભય નું વાતાવરણ છે.

Advertisements

મૃતક ના પરિવાર વાળા નું કેહવું હતું બેડ પર પ્રિન્ટેડ બેડશીટ પાથરેલી હતી. એટલા માટે ફોન પર વાત કરી રહેલી ગીતા સાપો ની જોયા વગર જ બેડ પર બેસી ગઈ. ગુસ્સા માં સાપ એ કરડી લીધું અને થોડા સમય માં એ બેભાન થઈ ગયા.

Advertisements

આ વર્ષે જ 28 જુલાઈ ઉત્તરપ્રદેશ ના એટા જિલ્લા ના એક ગામ માં સાપ ના હુમલા પછી નશા માં રહેલા એક માણસ ને સાપ ના ત્રણ ટુકડા કરી દીધા હતા.

ટિપ્પણી
Advertisements

ન્યાયાધીશ શનિ કરશે પોતાની ચાલ માં પરિવર્તન, કઈ રાશિઓ રહેશે ભાગ્યશાળી, કેવો રહેશે અસર જાણો

19 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ