in

જીવન માં હંમેશાં દુઃખી રહે છે આ ટેવ વાળી પત્નીઓ, જાણો સુખી રહેવા ની રીત

સુખી અથવા દુઃખી રહેવું ઘણા વખત સુધી તમારા હાથ માં હોય છે. જો તમારા પોતાના જીવન માં કોઈ મોટી સમસ્યા આવી જાય તો દુઃખી રહેવું યોગ્ય છે. લોકો ઘણી વાર ઘણી નાની અને વગર કામ ની વાતો થી દુઃખી થઈ જાય છે. એવી વાતો જે તમારા દુઃખ નું કારણ માત્ર તમારી ખોટા વિચાર બને છે. આવા માં આજે અમે તમને કેટલીક એવી ટેવો વિશે બતાવીશું જેનાથી ઘર ની સ્ત્રીઓ હંમેશાં દુઃખી રહે છે.

1. રાઇ નો પહાડ બનાવવા વાળી

કેટલીક સ્ત્રીઓ ની ટેવ એવી હોય છે કે વાત ને વધારે છે. અને નાની-નાની વસ્તુઓ થી એમને મુશ્કેલી હોય છે. એમને એક મોટો મુદ્દો બનાવી દે છે. આવી સ્ત્રીઓ ને જોઈ ને એવું જ લાગે છે કે એમને માત્ર ઝઘડા કરવા નો કોઈ કારણ જોઈતું હોય છે. એ દરેક વાત ને વધારી ને બૂમો પાડી ને બીજા ની સામે મૂકે છે. આ કારણ થી એમના ઘર માં લડાઈ-ઝઘડા વધારે થાય છે અને સામે વાળા નું મગજ ખરાબ થાય છે. આવા માં આ એમના  દુઃખ નું કારણ બની જાય છે.

2. પૈસા ની લાલચી

ભગવાને આપણ ને જેટલું આપ્યું છે એમાં ખુશ રહેવું શીખવું જોઈએ. બીજા ની ઉન્નતી ને જોઈ બળવું અને એમની બરાબરી કરવા ના પ્રયત્નો ન કરવા એ તમને ગૂંગળામણ માં નાખી દે છે. એટલે કે ફલાણા વ્યક્તિ ની પાસે મોટું ઘર છે, મોટી ગાડી છે અમારી પાસે કંઈ નથી વગેરે પ્રકાર ના વિચાર ન રાખો. પૈસા થી મોટુ ખુશી હોય છે. તમે માત્ર સંબંધ ને મધુર અને શક્તિશાળી બનાવી રાખો. પૈસા તો આવતા જતા રહેશે. જરૂર નથી કે જે પૈસાદાર હોય છે એ જીવન માં સુખી હોય છે. એટલા માટે પૈસા ના લાલચી ના બનો.

3. વધારે ગુસ્સો કરવા વાળી :

માણસ ને ગુસ્સો આવવો સ્વભાવિક છે. પરંતુ આ ગુસ્સા નું કારણ મોટું હોય તો યોગ્ય છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ જરા જરા વાત પર ગુસ્સે થઈ જાય છે. પછી એમનું મોઢું કાતર ની જેમ ચાલવા લાગે છે. મોઢા થી ઘણા કડવા શબ્દો નીકળે છે. એ શબ્દ પોતાના પતિ અથવા સાસરીવાળા ને નથી ગમતા. પછી એમનો પ્રેમ ઓછો થઈ જાય છે. આ બધી વસ્તુઓ તમારા વિરોધી થઈ જાય છે તમારા જીવન માં દુઃખો ની સંખ્યા વધી જાય છે. એટલા માટે એ બેસ્ટ છે કે તમે પોતાના ગુસ્સા ને કાબૂ માં રાખો. શાંતિ અને સંયમ થી કામ લો.

4. વધારે આશા રાખવા વાળી

કેટલીક સ્ત્રીઓ પોતાના પતિ અને સાસરી વાળા ને જરૂરિયાત થી વધારે આશા રાખે છે. તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે દરેક ની એક ક્ષમતા હોય છે. જો એ તમારી આશા પૂરી ના કરે તો પણ ટેન્શન ના લો. બધા ની પોતાની જીવવા ની રીત હોય છે. પોતાનો એક અલગ દ્રષ્ટિકોણ હોય છે.

5. ઈર્ષા કરવા વાળી :

જો તમે એક જોઇન્ટ ફેમિલી માં રહો છો અને પોતાના સમાનધિ થી કોઈ વાત થી ઈર્ષા કરો છો તો તમે જીવન માં ક્યારેય સુખી નથી રહી શકતા. આમ તો આ જલન તમારા મિત્ર અથવા પડોશી થી પણ થઈ શકે છે. એટલા માટે સારું એજ રેહશે કે તમે પ;ઓટીએની તુલના ક્યારેય બીજા થી ના કરો. હ તમે પોતાને સારું જરૂર બનાવો. પરંતુ એના માટે બીજા ને આધાર ના બનાવો. પોતાની અલગ ઓળખાણ બનાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

આ છે બોલિવૂડ ની સાચી અને અધુરી પ્રેમ વાર્તાઓ, કંઈક એવો પ્રેમ જેને ક્યારેય નથી મળ્યું મુકામ

વર ના નાગિન ડાંસ થી ગુસ્સે થઈ ગઈ વધૂ, હાથોહાથ આપ્યા છૂટાછેડા, પછી વરે કર્યું કંઇક આવું . . . ..