આ 4 મોટા રહસ્ય દરેક સ્ત્રી છુપાવે છે પોતાના પતિ થી, નંબર 2 ના વિશે તો પતિ ને ખબર પણ નથી પડતી

Please log in or register to like posts.
News

છોકરીઓ ના વિશે તમે ઘણા મજાક સાંભળ્યા હશે અથવા તો તમે પોતે પણ કરતા હશો, જેમાંથી એક આ પણ છે કે આ છોકરીઓને ભગવાન પણ નથી સમજી શકતો તો અમે તો માત્ર માણસ છીએ. વાસ્તવમાં છોકરીઓ ના મન ની વાત જાણવી એટલું સહેલું નથી હોતું, કેમકે છોકરીઓ ની પાસે એક અલગ શક્તિ હોય છે, જેનો ઉપયોગ એ સમય આવવા પર જ કરે છે. એમ પણ છોકરીઓને સમજવું સહેલું નથી હોતું, કેમકે એ કંઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. આજ કાલની છોકરીઓ ભલે છોકરાઓ ની સાથે ખભા થી ખભા મિલાવી ને ચાલતી હોય, પરંતુ કેટલીક વાતો છે, જેને છોકરીઓ પોતાના પતિ થી પણ શેર નથી કરતી. તો ચાલો જાણીએ અમારા આ લેખમાં શું ખાસ છે ?

આજે અમે તમને છોકરીઓની એક ખાસ વાત બતાવવા જઈ રહ્યા છીએ, જે એ પોતાના પતિ સાથે પણ શેર નથી કરતી,કેમકે એમને એ વાત પોતાના પતિ સાથે કરવામાં સારું નથી લાગતું. અને એવું પણ નથી એ વાતો એ કોઈના થી નથી કરતી, પરંતુ આ જ બધી વાતો માટે છોકરીઓ ની પાસે એમની ખાસ મિત્ર હોય છે,જેમનાથી એ બધી વાતો ખૂલીને શેર કરે છે તો જાણીએ કે આખરે તમારી પત્ની તમારા થી શું છુપાવે છે ?

1. પોતાની સફળતાનો નથી કરતી ઉલ્લેખ

કામકાજી છોકરીઓ ભલે  કેટલી પણ મોર્ડન હોવાનો દાવો કરે,પરંતુ છે તો એક ભારતીય સ્ત્રી. હા તો,ઓફિસ માં મળેલી સફળતાઓ નો ઉલ્લેખ સ્ત્રીઓ પોતાના પતિ થી ક્યારેય નથી કરતી, કેમકે એમને લાગે છે કે એમનો પતિ પોતાને એમના થી નાનો ના માનવા લાગે એટલે કે એમની ઇજ્જત પર કોઈ આંચ ના આવે. આ જ કારણ છે કે એ પોતાના પતિની સાથે પોતાની ઓફિસની સફળતાઓ ના વિશે કશું જ નથી કહેતી.

2. ફિઝિકલ રિલેશનશિપ

હા તો, સ્ત્રીઓ ક્યારેય પણ પોતાના પતિ ની સાથે આ શેર નથી કરતી કે એમને ફિઝિકલ થવા માં સારું લાગે છે કે નહીં. જો એમને ખરાબ પણ લાગે છે તો પણ તમારી ખુશી માટે હા કરી દે છે, પરંતુ પોતાના મનની વાત ક્યારેય પણ એ કેહતી નથી. અને આના વિશે એ પોતાની ખાસ મિત્ર થી જ વાત કરે છે. આવામાં તમારે પોતાની પત્ની ની સાથે આના વિશે વાત કરવી જોઈએ.

3. બેંક અકાઉન્ટ ને છુપાવે છે

કામકાજી સ્ત્રીઓ પાસે એક એવો અકાઉન્ટ હોય છે, જેને પોતાના પતિ થી છૂપાવી ને રાખે છે. હા તો, આવું એ એટલા માટે કરે છે કે ક્યારેક ખરાબ સમય આવે તો એમને એમના પતિની સામે હાથ ના ફેલાવો પડે, એ ઘર ને સારી રીતે સંભાળી શકે. બેંક અકાઉન્ટ ને લઈને સ્ત્રીઓ એટલા માટે પણ નથી બતાવતી, કેમકે એમને ખર્ચા ની સાથે સેવિંગ કરવું પણ ઘણું સારું લાગે છે. સાથે જ એ પોતાના પતિ થી પોતાના ખર્ચા માટે ક્યારેય પૈસા નથી માંગવા માંગતી,આવામાં એ પોતાના પતિ થી આ વાતને છુપાવે છે.

4. સ્વાસ્થ્યને લઈને જુઠ્ઠું બોલવું

સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય ને લઈને પણ પોતાના પતિ ને કશું નથી બતાવતી. હા તો, સ્ત્રીઓ નું જો સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય તો પણ એ પોતાના પતિને ખબર નથી પડવા દેતી. આવું એ એટલા માટે કરે છે કેમકે એ નથી ઇચ્છતી કે એમનો પતિ આખા દિવસ નો થાકેલો આવે અને ઘરે પણ હેરાન થાય, આવામાં એ નાની-મોટી વાતો છુપાવી લે છે. આવામાં તમારે પોતાની પત્ની પર ગુસ્સો ના કરવો જોઈએ, કેમકે એ તમારી ભલાઇ ના માટે જ આવું કામ કરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.