in

શિયાળામાં શરદી કેવી રીતે થાય છે જાણી લો તેના પાછળનું એક અગત્યનું કારણ

સામાન્ય રીતે શરદી એ વાઇરલ ઈન્ફેક્શનને કારણે થાય છે તેના પહેલાં નાકને વધુ અસર કરે છે. શરદીના વાઇરસ જ્યારે નાકમાં ઘૂસણખોરી કરે ત્યારે બધા વાઇરસ દૂર ન થાય ત્યાં સુધી શરીરના રોગ પ્રતિકાર થનાર કોષ નાકમાં પ્રવેશેલા વાઇરસ સામે લડાઇ કરે છે. આ માટે નાકની લોહીની નળીઓમાં લોહીનો પ્રવાહ વધુ પ્રમાણમાં થાય છે. તેથી લોહીની નળીઓ ફૂલી જાય છે. એના લીધે નાક બંધ થઈ ગયું લાગે છે.

Advertisements

 

Image result for winter coughશ્વાસ લેવામાં તકલીફ થાય છે. વાઇરસ સામે રોગ પ્રતિકાર કરનાર કોષ રસાયણો છોડતાં રહે તો નાકમાં બળતરા થાય થાય છે. દવા કે ચોક્કસ સ્પ્રેના ઉપયોગથી નાકનું પોલાણ સહેજ વધારે પહોળું થઈ જાય છે. એટલે નાક એકદમ ખુલી ગયું લાગે છે. સામાન્ય રીતે શરદી સ્વયં મટી જનાર રોગ છે, જે વધુમાં વધુ એક અઠવાડિયા સુધી ચાલે છે. શરદીથી નાક બંધ થઈ ગયું હોય ત્યારે ગરમાગરમ વરાળમાં શ્વાસ લેવાથી પણ રાહત મળે છે. નાકમાં ઠંડક થતાં ફરી ગરમ વરાળનો શ્વાસ લેવો પડે છે.

ટિપ્પણી
Advertisements

શનિની વિરુદ્ધ ચાલ શરૂ થાય છે, 6 રાશિના લોકો 24 જાન્યુઆરી સુધી સજાગ રહે

11 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ