આખરે ચિપ્સ ના પેકેટ માં કેમ ભરવા માં આવે છે હવા

Please log in or register to like posts.
News

આપણે ચિપ્સ તો ખાઈએ જ છીએ આવા માં આપણે ઘણી વાર વિચારીએ છીએ કે આ ચિપ્સ ના પેકેટ માં હવા કેમ ભરવા માં આવે છે. શું તમે જાણો છો કે આ હવા કેમ ભરવા માં આવે છે. આજે અમે તમને આ રોચક તથ્ય ના વિશે બતાવવા ના છીએ. આ વિશે ઘણા ઓછા લોકો જ જાણે છે કે હવા ભરવા નું કારણ શું હોય છે.

ચિપ્સ ના પેકેટ ને ખોલતા જ ગેસ નીકળે છે. ઘણા લોકો નું માનવું છે કે આ જે ગેસ નીકળે છે એ ઑક્સીજન હોય છે. પરંતુ આ એકદમ ખોટું છે. જો પેકેટ માં ઑક્સીજન ગેસ ભરવા માં આવે તો એ ચિપ્સ ને સ્પોઇલ (ખરાબ) કરી દેશે. કેમકે ઑક્સીજન ઘણી રીએક્ટિવ હોય છે. તમને બતાવી દઈએ કે ચિપ્સ ના પેકેટ માં નાઇટ્રોજન ગેસ ભરેલી હોય છે. નાઇટ્રોજન ગેસ ઑક્સીજન ના પ્રમાણ માં ઘણી હલકી હોય છે.

હવે આ તો સાચું છે કે આમાં નાઇટ્રોજન ગેસ ભરવા માં આવે છે. પરંતુ આ કેમ ભરવા માં આવે છે આને પણ જાણી લઈએ. જો તમે ચિપ્સ ના પેકેટ ને ખોલી ને જોયું હશે તો ત્યાં તમને ઓછી માત્ર માં ચિપ્સ જોવા મળશે. જો પેકેટ માં હવા ના ભરી હોય તો ચિપ્સ ના તૂટવા નો ભય હોય છે. જેના થી કોઈ પણ કંપની નું વેચાણ ઓછું થઈ શકે છે. આ હવા ચિપ્સ ને તૂટવા થી બચાવવા માટે ભરવા માં આવે છે.

નાઇટ્રોજન ગેસ ચિપ્સ ને લાંબા સમય સુધી ક્રિસ્પી બનાવી રાખે છે. જેને ખાવા માં પોતાની અલગ જ મજા છે. એટલા માટે નાઇટ્રોજન ગેસ ચિપ્સ માં ભરવા માં આવે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.