કેમ માનવા માં આવે છે એક સાથે થાળી માં 3 રોટલી પરોસવું અશુભ, સચ્ચાઈ જાણી ને થઈ જશો હેરાન

Please log in or register to like posts.
News

આ વાત સાચી જ કેહવા માં આવે છે કે જે સ્વાદ ઘર ની રોટલીઓ માં હોય છે એ સ્વાદ બહાર નું ખાવા માં નથી મળી સક્તુ જો બહાર જમવા માં આવે તો માત્ર પેટ ભરાય છે મન નથી ભરાતું,હવે તમારા મન માં વિચાર આવતો હશે કે અમે ખાવા પીવા ની વાત કેમ કરી રહ્યા છીએ અમે ખાવા પીવા ની વાત એટ્લે કરી રહ્યા છીએ કેમકે આજે અમે જમવા ની થાળી થી જોડાયેલા કેટલાક રહસ્યો તમારી સામે ખોલવા ના છીએ જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આખરે આવું કેમ થાય છે જમવા ની થાળી માં મૂકેલી રોટલીઓ ના વિશે એક પ્રથા આજે પણ ચાલતી આવી છે જો તમે થાળી માં રોટલી ના રહસ્ય વિશે જાણી લેશો તો તમે પણ હેરાની માં પડી જશો તો હાં આ રોટલી નું હેરાન કરવા વાળું સત્ય કે અંધવિશ્વાસ છે.

તમે લોકો એ હંમેશા ઘર અથવા સંબંધીઓ માં જોયું હશે કે જમવા ની થાળી માં 2 અથવા 4 રોટલી પરોસવા માં આવે છે પરંતુ 3 રોટલી ક્યારેય નથી પરોસવા માં આવતી કેમકે જમવા ની થાળી માં 3 રોટલી પરોસવી અશુભ માનવા માં આવે છે એટલા માટે 3 રોટલી ક્યારેય કોઈ પોતાના શત્રુ ને પણ નથી આપતું ક્યારેય પણ ભૂલ થી પણ થાળી માં એકસાથે 3 રોટલીઓ ના મૂકવી જોઈએ ક્યારેક એવી સ્થિતિ આવી જાય કે 3 રોટલી આપવી પડે તો એ રોટલીઓ ને તમે તોડી ને આપી શકો છો આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી જમવા ની થાળી માં 3 રોટલીઓ ખાવું અશુભ કેમ માનવા માં આવે છે એના વિશે જાણકારી આપવા ના છીએ.

જો આપણે હિન્દુ માન્યતા ના પ્રમાણે જોઈએ તો ત્રણ નંબર ને પોતાના માં જ અશુભ માનવા માં આવે છે આજ કારણો થી કોઈ શુભ કાર્ય આરંભ કરવા ની પેહલા આ 3 ની સંખ્યા નું ખાસ ધ્યાન રાખવા માં આવે છે કોઈ પણ શુભ કાર્ય ને ત્રણ વ્યક્તિ મળી ને નથી કરી શકતા કોઈ પણ શુભ કાર્ય અથવા ધાર્મિક કાર્ય ના માટે ત્રણ વસ્તુઓ નો સમાવેશ નથી કરવા માં આવતો આવા માં જમવાનું પરોસતી વખતે આ નિયમ નું પાલન કરવું ઘણું જરૂરી હોય છે.

એવી માન્યતા છે કે 3 રોટલી કોઈ વ્યક્તિ ના મૃત્યુ પછી એમના ત્રયોદશી સંસ્કાર ની પેહલા કાઢવા માં આવતા ભોજન માં લેવા માં આવે છે એને કાઢવા વાળા ના સિવાય કોઈ નથી જોઈ શકતું આજ કારણ થી કોઈ વ્યક્તિ ની થાળી માં 3 રોટલી પરોસવું મૃતક ના ભોજન ને સમતુલ્ય માનવા માં આવે છે આની સાથે જ ત્રણ રોટલીઓ ખાવા થી વ્યક્તિ ના મન માં શત્રુત્વ ના ભાવ ઉત્પન્ન થવા લાગે છે આ માન્યતા ઘણા સમય થી ચાલતી આવી છે.

આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ બતાવવા માં આવ્યું છે વિશેષજ્ઞ ની માનીએ તો કોઈ પણ વ્યક્તિ ની થાળી માં ભોજન માં બે રોટલી એક વાટકી દાળ 50 ગ્રામ ભાત અને એક વાટકી શાક જ અનિવાર્ય હોય છે એટ્લે આને જ એક વ્યક્તિ માટે સંતુલિત આહાર માનવા માં આવ્યું છે જેના થી વ્યક્તિ ને ઘણી ઉર્જા પ્રાપ્ત થાય છે અને એ વધારે ખાવા થી બચી પણ જાય છે આવા માં જો ત્રણ અથવા વધારે રોટલી મૂકી દેવાય તો તમે ખાઈ તો લેશો જે તમારા સ્વાસ્થ્ય માટે સારું નહીં હોય જો ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી જોવામાં આવે તો દરેક રીતે 3 રોટલીઓ ખાવી સંતુલિત આહાર નથી માનવા માં આવ્યું.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.