in

લો બોલો તો આ બાબતને લઈને અનિલ કપૂરે તેના પુત્ર હર્ષવર્ધનનું કરાવ્યું હતું બ્રેકઅપ!

અનિલ કપૂરનો પુત્ર તથા સોનમ કપૂરનો ભાઈ હર્ષવર્ધન કપૂર ફિલ્મમાં હજુ સુધી ખાસ કંઈ પગ મૂકી શક્યો નથી. જો કે એ વાત તો નક્કી છે કે મોર ના ઇંડાને ચિતરવા ન પડે એમ અનિલનો આ પુત્ર જે પણ કરશે તેમાં જાન રેડી જ દેશે અને તે ચોક્કસ કંઈ યુનિક જ હશે. હર્ષવર્ધનની હાલ સુધીની મૂવી મિર્જિયા અને ભાવેશ જોશી સુપરહીરો જેવી ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે. ભાવેશ જોશી સુપરહીરોમાં તેના કામની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. જો કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત અસફળ રહી છે.

Advertisements

હર્ષવર્ધન જ્યારે પોતાની કેરિયરની શરૂઆત કરી રહ્યો હતો એક પિતા તરીકે અનિલ કપૂરને તેનું વધુ ટેન્શન હતુ. કેટલાક મીડિયા અનુસાર હર્ષવર્ધને તેની ગર્લફ્રેન્ડ સપના સાથે અનિલના કહેવાથી બ્રેકઅપ કર્યુ હતુ. સપનાએ અનિલ કપૂર સાથે સીરિયલ 24માં કામ કર્યુ છે. આ શોમાં અનિલ કપૂરની પુત્રીનો દમદાર રોલ સપનાએ નિભાવ્યો હતો.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/5b77ec648202f.jpg?w=662&ssl=1

મીડિયા અનુસાર અનિલ ઇચ્છતો હતો કે હર્ષવર્ધન અને સપના પોતાની કેરિયર પર ફોકસ કરે અને સીરિયસ રિલેશનશિપમાં જતા પહેલા થોડુંક વિચારે.

Advertisements

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/6c700ce4-953f-11e8-bd6f-c32900bc590c.jpg?w=662&ssl=1

અનિલની આ વાત માનીને હર્ષવર્ધને તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું હતુ. શ્રીરામ રાઘવન સાથે કામ કરી શકે છે હર્ષવર્ઘન. બદલાપુર-2માં ચમકે તેવી શક્યતા છે. શ્રીરામ માધવન તેની અંધાધુન ફિલ્મ બાદ સફળ રહ્યો છે.

ટિપ્પણી
Advertisements

સુનીલ શેટ્ટીની છોકરી છે હોશિયાર, K L RAHUL સાથે અફેરની વાતે બંને હાથમાં લાડવો મૂક્યો

રજનીકાંતે જણાવ્યું – ભાજપ મારું ભગવા કરણમાં રૂપાંતર કરવા પ્રયત્ન કરી રહી છે, પણ હું તેમાં ક્યારેય નહી ફસાઉ