in

આખરે કેમ હસબન્ડ ને પોતાની પત્ની થી વધારે પાડોશણ સારી લાગે છે? જાણો સચ્ચાઈ

‘માણસ ને હંમેશા બીજા ની થાળી માં ઘી વધારે જ દેખાય છે.’ આ કહેવત તો તમે લોકો એ જરૂર સાંભળી હશે. આનો અર્થ છે કે આપણી પાસે જે કંઈ પણ એ હંમેશા ઓછું અને બીજા ની પાસે જે છે એ વધારે રસપ્રદ લાગે છે. આ એક માણસ નો સ્વભાવ હોય છે. બસ આ નિયમ વધારે પડતાં પતિઓ પર પણ લાગુ થાય છે. જ્યાં સુધી એમના લગ્ન નથી થતા ત્યાર સુધી એમને પોતાની થવાવાળી પત્ની જન્નત ની પરી લાગે છે. એને મેળવવા માટે આતુર રહે છે. જોકે એક વાર લગ્ન થઇ જાય અને એ એમને મળી જાય પછી એમનો રસ સતત નીચે પડવા લાગે છે. જેમ જેમ સમય વીતતો જાય છે એમને પોતાની પત્ની ઘર ની ફિક્કી દાળ અને પાડોશી ની પત્ની મલાઈ કબાબ લાગવા લાગે છે.

Advertisements

વાસ્તવ માં આપણી પાસે જે વસ્તુ નથી હોતી આપણ ને એ મેળવવા ની લાલચ હોય છે. જે પહેલા થી છે એની કિંમત ઓછી કરવા નું આપણે જાણીએ છીએ. આ બેઝિક નેચર ની આગળ પુરુષ લપસી જાય છે. આનું એક કારણ એ પણ છે કે એ પોતાની પત્ની ને રોજ રોજ જોઈ ને કંટાળી જાય છે. એમને લાઈફ માં કંઈ નવું નથી મળી રહ્યું. આ નવા એડવેન્ચર ની શોધ માં એ જ્યાં ત્યાં મોઢું મારતા ફરે છે. જોકે આ સ્થિતિ માં પત્નીઓ પોતાનો લુક ચેન્જ કરે અથવા નવી નવી રોમેંટિક વસ્તુઓ ટ્રાય કરીને પતિ ની આ ટેવ ને સુધારી શકે છે.

એક હજુ મોટું કારણ પત્ની નું હદ થી વધારે ઝઘડો કરવા નું પણ છે. પત્ની ની રોજ રોજ ની કીટ કીટ સાંભળી ને પછી કંટાળી જાય છે. આવા માં એમને બીજી સ્ત્રીઓ સારી અને પોતાની પત્ની માં ખરાબી દેખાવા લાગે છે. આ એક મેન્ટલ પ્રોસેસ હોય છે. જેના કારણે પતિ નું મગજ પત્ની થી ઓછું પ્રેમ અને બીજા થી વધારે પ્રેમ કરવા લાગે છે. જોવા જેવી વાત છે જ્યારે તમારો પાડોશી તમારા થી વાત કરશે તો પ્રેમ થી જ કરશે. હવે પતિ લોકો આ વસ્તુ ને દિલ થી લગાવી લે છે અને પાડોશી ને દિલ આપી બેસે છે. એમ તો એ આ વાત નથી જાણતા કે એમની પાડોશી પણ પોતાના ઘર માં પોતાના પતિ ની સાથે કદાચ એવો જ વ્યવહાર કરતી હશે જેવું એમના ઘર માં એમની પત્ની કરે છે.

Advertisements

તો મિત્રો આ એવા થોડા કારણ હતાં જેના કારણે પતિ પોતાની પત્ની ને છોડી ને પાડોશી ને જોતા રહે છે. જો તમે પોતાના પતિ ની આ ટેવ સુધારવા માંગો છો ઉપર બતાવવા માં આવેલા કારણો અવલોકન કરી યોગ્ય સમાધાન શોધો. એવું ના થાય કે તમારો પતિ તમારા હાથ થી નીકળી જાય અને ખોટું કામ કરી બેસે. એમને તમારી મહત્વતા સમજાવો. એમનું સારી રીતે ધ્યાન રાખો. એમને એ બધું આપો જેની એ ઇચ્છા રાખે છે. સમય સમય પર પોતાનો લૂક અને હેર સ્ટાઈલ માં બદલાવ કરો. થોડા મોર્ડન બની જાઓ. સારા કપડાં પહેરો. કેટલીક રોમેન્ટિક વાતો અને કામ કરો. પછી જુઓ કઇ રીતે તમારો પતિ તમારી સાથે હંમેશા પ્રામાણિક રહે છે. યાદ રાખો પુરુષો ને હંમેશા લાઈફ માં કંઈક ને કંઈક નવું જોઈએ તો એટલા માટે તમે પોતાને અપડેટ કરતા રહો. જીમ જાઓ, યોગા કરો અને યોગ્ય ડાયેટ લેવા નું ના ભૂલો.

ટિપ્પણી
Advertisements

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટાઓ ને તમે સમજ્યું હતું સાચું, પરંતુ સચ્ચાઈ જાણી ને હોશ ઉડી જશે

આ 5 રાશિઓ ના ખરાબ સમય નો થયો અંત, ગણેશજી ની કૃપા થી મળશે મનગમતું ફળ, થશે નાણાકીય લાભ