in

શું સાચે સરકારે દેવાનંદ ને કાળો કોટ પહેરવા પર લગાવી દીધું હતું બૈન? જાણો શું છે સચ્ચાઇ

બોલિવૂડ માં 60 અને 70 ના દશક માં એવા ઘણા અભિનેતા રહ્યા જેમની એક્ટિંગ અને સ્માર્ટનેસ ની લાખો છોકરીઓ દિવાની હતી. આજે અમે તમને બોલિવૂડના એવા જ મોટા અને મહાન સુપર સ્ટાર ન વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાની એક્ટિંગ અને સ્માર્ટનેસ થી બધા લોકો ને પોતાના દિવાના બનાવી દીધા. આ મહાન સુપર સ્ટાર નું નામ છે દેવાનંદ. . . દેવાનંદ પોતાના સમય માં ઘણા સ્માર્ટ અને ઓળખીતા અભિનેતા રહ્યા. દેવાનંદ નો જન્મ વર્ષ 1923, 26 સપ્ટેમ્બર એ થયો હતો. દેવાનંદ પંજાબ ના ગુરદાસપુર ના એક મધ્યમ વર્ગીય પરિવાર થી સંબંધ રાખતા હતા. દેવાનંદ નુ આખુ નામ દેવાનંદ અને ધરમ દેવ પિશોરી આનંદ હતું.

દેવાનંદ ને બાળપણ થી અભિનય કરવા નો ઘણો શોખ હતો. જ્યારે દેવાનંદ મોટા થયા તો એ મિલેટ્રી સેન્ટર ઓફિસ માં નોકરી મળી ગઈ, પરંતુ એક્ટિંગ નો શોખ પૂરો કરવા માટે એમણે પોતાની નોકરી છોડી દીધી. દેવાનંદ ને બોલિવૂડ ના સૌથી સ્માર્ટ અને હેન્ડસમ એક્ટર માનવા માં આવતું હતું. દેવાનંદ એક્ટિંગ અને સ્માર્ટનેસ પર લાખો છોકરીઓ ફિદા હતી. એ વખતે દેવાનંદ હંમેશા હેડલાઈન્સ માં રહેતા હતા. વર્ષ 1946 માં “હમ એક હૈ” ફિલ્મ ના દ્વારા દેવાનંદ પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ઘણી સુપર હિટ સાબિત થઈ, અને પહેલી ફિલ્મ રિલીઝ થયા પછી છોકરીઓ એમના પર ફિદા થઇ. એ સમય ના જાણે કેટલી છોકરીઓ દેવાનંદ થી લગ્ન કરવા માંગતી હતી.

એના પછી દેવાનંદ “જિદ્દી”, “હમસફર”, “મુંબઈ કા બાબુ”, “હરે રામ હરે કૃષ્ણ”, “મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર”, “અમન કે ફરીસ્તે” જેવી એક થી ચઢિયાતી એક ફિલ્મ માં કામ કર્યું. દેવાનંદ એ સમયે રોમેન્ટિક અને ફેશન આઇકોન માનવા માં આવતા હતા. એમ તો દેવાનંદ આવા ઘણા બધા કિસ્સાઓ માટે ફેમસ છે, પરંતુ આજ ના સમય માં દેવાનંદ ના જે કિસ્સા ની સૌથી વધારે ચર્ચા કરવા માં આવે છે તો એમના કાળા કોટ નો કિસ્સો. . . . કહેવા માં આવે છે કે એ સમયે દેવાનંદ જ્યારે પણ કાળો કોટ અને વ્હાઈટ શર્ટ પહેરી ને ઘરની બહાર નીકળતા હતા તો છોકરીઓ એમને જોઈને દીવાની થઈ જતી હતી. ઘણી છોકરીઓ એ તેમને કાળા કોટ માં જોયા પછી આત્મહત્યા પણ કરી લીધી હતી. આ બાબત ને જોયા પછી એની ગંભીરતા ને સમજતા સરકારે દેવાનંદ ને કાળો કોટ પહેરવા પર બૈન લગાવી દીધું હતું.

પોઝિટિવ ભૂમિકાઓ કરવા ની સાથે-સાથે દેવાનંદ એ નકારાત્મક ભૂમિકાઓ પણ કરી, દેવાનંદ ની ફિલ્મ “ટેક્સી ડ્રાઇવર” માં એમણે કલ્પના કાર્તિક ની સાથે કામ કર્યું. આ ફિલ્મ હિટ સાબિત થઈ.

આ ફિલ્મ માં કામ કરવા ના સમયે કલ્પના અને દેવાનંદ ની વચ્ચે ની નિકટતા વધવા લાગી અને પછી બંને એ લગ્ન કરી લીધા. વર્ષ 1956 એમના ઘરે પુત્ર નો જન્મ થયો, જેનું નામ સુનિલ આનંદ રાખવા માં આવ્યો. કલ્પના થી લગ્ન કર્યા પહેલા દેવાનંદ સુરૈયા ના પ્રેમ ના કિસ્સા પણ ઘણા ફેમસ હતા. પરંતુ બંને ના લગ્ન ના થઈ શકયા. પછી 88 વર્ષ ની ઉંમર માં 3 ડિસેમ્બર 2011 દેવાનંદ આ દુનિયા ને છોડીને ચાલ્યા ગયા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ગઢકુંડાર કિલ્લો : 2000 વર્ષ જૂનો આ રહસ્યમયી કિલ્લો, જેમાં એક આખી જાન થઈ ગઈ હતી ગાયબ

વિઘ્નહર્તા ગણેશ વેપાર અને નોકરી ની મુશ્કેલીઓ કરશે દૂર, આ 6 રાશિઓ ના ખુલશે ભાગ્ય