આખરે કોણ છે મોદી સરકારની આ સુંદર ધારાસભ્ય? જેમની સુંદરતા જોઈને વિરોધી નેતા પણ રહી જાય છે દંગ

Please log in or register to like posts.
News

એમ તો સુંદરતાના કારણે કોઈ બોલિવૂડની એક્ટ્રેસ નું હેડલાઈન્સમાં રહેવું સામાન્ય વાત છે,પરંતુ જો કોઈ સ્ત્રી નેતા પોતાની સુંદરતાના કારણે હેડલાઈન્સમાં આવે એ તો જાણવુંબને છે કે આખરે એ કોણ છે. વાસ્તવમાં,આ દિવસોમાં એક સ્ત્રી ધારાસભ્ય જે પોતાની સુંદરતાને લઈને ઘણી હેડલાઇન્સમાં છે આ મહિલા ધારાસભ્ય ના ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ ધારાસભ્ય ના ફોટા ઇન્સ્ટાગ્રામ થી લઈને ફેસબુક સુધી દરેક જગ્યાએ વાઈરલ થઇ રહ્યા છે. દરેક એમના વિશે જાણવા માગે છે કે આખરે કોણ છે મોદી સરકારની આ સુંદર ધારાસભ્ય ?  તો ચાલો બતાવીએ આ ધારાસભ્ય ના વિશે કેટલીક વાતો.

મોદી સરકારની આ સુંદર ધારાસભ્યના ચર્ચા ન માત્ર  બીજેપીની પાર્ટીમાં થાય છે પરંતુ એમની સુંદરતાના ચર્ચા બીજી પાર્ટીમાં પણ થઈ રહ્યા છે. આ સ્ત્રી ધારાસભ્યનું નામ અંગુરલતા ડેકાછે, જેમનો જન્મ 31 જાન્યુઆરી 1986 આસામ માં થયો હતો. એમની લંબાઇ 5.5ફીટછે અને એમની સુંદરતાના કારણે એ આસામ માં ઘણી લોકપ્રિય છે.

31વર્ષ ની અંગુરલતા વર્ષ 2016 માં થયેલા આસામ ના વિધાનસભા ચુનાવ માં ઉભી થઈ હતી. અને એમનું નામ એ 6 સ્ત્રી પ્રતિનિધિઓમાંથી એક હતું જેમને ભાજપે ટિકિટ આપી હતી. અંગુરલતા એ ભાજપ ને નિરાશ ન કરતા બાટાડ્રોબાવિધાનસભા ની સીટ થી પોતાની સીટ કાઢી લીધી અને વિધાનસભા માં પગ મૂકી દીધો. એ ભારતીય જનતા પાર્ટી નો આસામ માં ઘણી સારી રીતે પ્રચાર કરતી હતી. તમને બતાવી દઈએ કે અંગુરલતા એક સમયે આસામની ફેમસ અભિનેત્રી પણ રહી ચૂકી છે અને એમની સૌથી મોટી સફળ ફિલ્મ આમી આસોમિયાહતી જેણે આસામે ઘણું પસંદ કર્યું હતું.

અંગુરલતાએ વર્ષ 2015 માં આકાશદીપડેકાની સાથે લગ્ન કરી લીધા. આકાશદીપ પણ આસામ સિનેમાના સફળ અભિનેતા છે અને લોકોમાં ઘણા પોપ્યુલર પણ છે. આકાશદીપ અને અંગુરલતા એ લવમેરેજ કર્યા હતા અને એમના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટ પરથી થી જ થઈ હતી. અંગુરલતા ને કથ્થક ડાન્સઘણી સારી રીતે કરતા આવડે છે અને એ એમને ઘણું ગમે પણ છે. ધારાસભ્ય હોવાની સાથે-સાથે અંગુરલતા ને ગાયકી નો પણ શોખ છે અને એ ઘણા પ્રસંગ ઉપર ગાઈ પણ ચૂકી છે.

અંગુરલતા ના નામે આ રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે કે એ આસામની પહેલી વિધાનસભા માં પ્રવેશ કરવા વાળી સ્ત્રી છે અને એમણે વધારે મતો થી વોટ મળ્યા હતા. એનો અર્થ એમ છે કે સામાન્ય જનતા પણ એમને ઘણું પસંદ કરે છે. અંગુરલતા એ આમી આસોમિયાના સિવાય જુંડા એમન ગુંડા, બકોર પૂટેક, સુરજાસ્તા, હિયા ડિબાં કક, જીયા જુરિરકસૂબૈક્સઅને તેજ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અંગુરલતા ને બોલિવૂડ ની ફિલ્મો પણ એક્ટિંગ નો ઘણો શોખ છે, અહીંયા એમણે ઘણા ચાન્સ શોધ્યા પણ એમને ચાન્સ ના મળી શક્યો. એમ તો બોલિવૂડમાં અંગુરલતા ને અમિતાભ બચ્ચન,શાહરુખ ખાન અને આમીર ખાનના અભિનય કરવાના અંદાજ ઘણા પસંદ છે. હમણાં તો અંગુરલતા આસામ માં પોતાની સત્તા સંભાળી રહી છે અને અત્યાર સુધી એમના વિરુદ્ધ કોઈ ખોટી વાત સામે નથી આવી તો જો તમે એમના ફેન બની ગયા છો તો ખુશ થઈ જાઓ.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.