in

કોણ છે આ શેફ સુરેશ ખન્ના, જે કરશે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઉત્તમ ભોજનની સગવડ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. આવામાં ખાણી-પીણીની જવાબદારી સુરેશ ખન્નાને આપી દેવામાં આવી છે. તો આવો જાણીએ કોણ છે સુરેશ ખન્ના…

પ્રમુખ ટ્રમ્પ અમદાવાદના તેમના પ્રવાસ પર સાબરમતી આશ્રમની મુલાકાત લેવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન આશ્રમમાંજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભોજન કરશે શેફ સુરેશ ખન્નાએ ટ્રમ્પ માટે સ્પેશ્યલ કોર્ન સમોસા બનાવ્યા છે.

Image result for trump in ahmedabad

તમને કહી દઇએ કે સુરેશ ખન્ના ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલના શેફ છે. સમોસાની સાથે તે ટ્રમ્પ માટે ખાસ આદુ અને મસાલાની ચા તૈયાર કરી રહ્યા છે. જે પીએમ નરેન્દ્ર મોદીને પસંદ છે.

Image result for suresh khanna chef

ખન્ના ગયા 17 વર્ષથી ગુજરાત પ્રવાસ પર આવનાર મહેમાનો માટે મેન્યુ તૈયાર કરી રહ્યા છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદી સિવાય અન્ય ઘણા માણસોએ તેમના હાથથી બનેલી વાનગીનો સ્વાદ ચખાડ્યો છે.

Image result for suresh khanna chef

ખન્ના એક ફેમસ શેફ છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, પ્રણવ મુખર્જી સહિત બીજા મોટા નેતાઓ માટે ખાવાનું બનાવ્યું છે.

Image result for suresh khanna chef

તમને કહી દઇએ કે તેમના હાથથી બનેલું ભોજન અમિતાભ બચ્ચન તથા શિલ્પા શેટ્ટી સાથેના બોલિવૂડ જગતનાં સ્ટાર્સ પણ ખાઇ ચૂક્યા છે. 1990માં રાષ્ટ્રીય પાક પુરસ્કાર (National Culinary Award)એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ના હોય! એક વર્ષ જૂનો ડ્રેસ પહેરી ઇન્ડિયા આવી ટ્રમ્પની દીકરી ઇવાંકા, પણ કિંમત જાણી આંખો થઇ જશે પહોળી

ગુજરાતના આ દિગ્ગજ યુવતી નેતાએ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું આગ્રા એરપોર્ટ પર કર્યું જોરદાર સ્વાગત