in

હાથ માં બુટ લઈ ને વહીદા રહેમાન ની તરફ દોડ્યા હતા અમિતાભ બચ્ચન, જાણો પછી શું થયું?

અમિતાભ બચ્ચન બોલિવૂડ ના મહાનાયક છે. દરેક એમને પોતાનો આદર્શ માને છે. પરંતુ શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન નો આદર્શ કોણ છે? હમણાં જ પોતાના એક ઇન્ટરવ્યૂ આપ્યો. એમણે બતાવ્યું કે દિલીપ કુમાર અને વહીદા રહેમાન ને પોતાનો આદર્શ માને છે. અમિતાભે વહિદા રહેમાન ની સાથે થયેલા એક મજેદાર કિસ્સો પણ સંભળાવ્યો. એમણે બતાવ્યું કે એકવાર વહીદા રહેમાન ની સાથે ફિલ્મ શૂટ કરી રહ્યા હતા. એ સમયે વહીદાજી ઉઘાડા પગે રણ માં શૂટિંગ કરી રહ્યા હતા. આવા માં જેવું ડાયરેક્ટરે બ્રેક લીધું તો હું એમના સેન્ડલ લઈને એમની તરફ દોડ્યો. ચાલો તમને આ કિસ્સા ને થોડુ વિસ્તાર થી બતાવીએ.

Advertisements

અમિતાભે બતાવ્યુ, પહેલીવાર મને વહીદાજીની સાથે કામ કરવા નો ચાંસ રેશમા અને શેરા ફિલ્મ માં મળ્યો હતો. શૂટિંગ ના સમયે એક સીન હતો જેમાં સુનિલ દત્ત અને વહીદા રણ માં ઉઘાડા પગે બેઠા છે. ત્યાં તાપમાન એટલું વધારે હતું કે બૂટ પહેરી ને ઊભા રહેવું પણ ઘણું મુશ્કેલ હતું. આવા માં મને ચિંતા થઈ રહી હતી કે વહીદા જી આવા પ્રકાર ની સ્થિતિ માં ઉઘાળા પગે કઈ રીતે મેનેજ કરી રહી હતી. સીન નો અંત થતા જ ડાયરેક્ટરે એક બ્રેક ની ઘોષણા કરી. આવા માં હું કોઈ પણ પ્રકાર નો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફરીદાજી ની સેન્ડલ હાથ માં લઈ ને એમની તરફ ગયો. હું તમને બતાવી નથી શકતો કે એ સમયે મારા માટે કેટલો ખાસ હતો.”

અમિતાભ આગળ કહે છે, મારા જીવન ના બે આદર્શ છે. દિલીપકુમાર અરે બીજા વહિદા રહેમાન. વહીદા રહેમાન આજ સુધી મારા માટે સૌથી સુંદર સ્ત્રી છે. એ એક સારી અભિનેત્રી જ નહીં પરંતુ નેચર થી પણ ઘણી સારી માણસ છે. મારા માટે વહીદાજી ભારતીય નારી નું એક પરફેક્ટ ઉદાહરણ છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં વહીદાજી નો જે યોગદાન રહ્યું છે એ શબ્દો ના માધ્યમ થી નથી બતાવી શકાતું.”

Advertisements

આના પછી અમિતાભે વહિદા રહેમાન અને એમના પરિવાર ના વચ્ચે ના કનેક્શન ની એક રસપ્રદ વાત પણ બતાવી. એમણે કીધું, “વહિદાજી મારા પરિવાર ના ત્રણ સદસ્યો ની સાથે ફિલ્મો માં કામ કરી ચૂકી છે. એમણે ત્રણેય ની માતા નું જ પાત્ર કર્યું છે. ફાગુન (1973) માં મારી પત્ની જયા બચ્ચન ની માતા નું પાત્ર કર્યું હતું, પછી ઓમ જય જગદીશ (2002) માં એ અભિષેક ની માતા બની હતી. આના સિવાય ત્રિશુલ (1978) માં એ મારી સાથે કામ કરી ચૂકી છે.” આ વાત પર ફરીદાજી નો જવાબ હતો કે, “આ સારું અને અજીબ બંને લાગે છે. જો આમ ચાલતું રહ્યું તો કદાચ હું અભિષેક ના બાળકો ની દાદી નો રોલ પણ એક દિવસ કરીશ.” એમ તો ફરિદાજી અને અમિતાભ બચ્ચન ની વચ્ચે આ સંબંધ ઘણો સારો છે. આ બંને કલાકાર બોલીવુડ માં પોતાના સારા વ્યવહાર માટે ઓળખાય છે.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો અમિતાભ બચ્ચન આ દિવસો માં ‘કોન બનેગા કરોડપતિ’ થી ઘણી હેડલાઈન માં છે. અમિતાભ બચ્ચન આ શો ને પાછલા ઘણા વર્ષો થી હોસ્ટ કરતા આવી રહ્યા છે. એ આ શો માં જીવ નાખી દે છે. એમના કારણે જ કદાચ લોકો આ શો જોવા નું પસંદ પણ કરે છે.

Advertisements
ટિપ્પણી
Express Your Reaction
Like
Love
Haha
Wow
Sad
Angry
Advertisements

12 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ગણેશ ઉત્સવ માં સલમાન ખાન નો સિગરેટ પીતા વિડીયો થયો વાયરલ, યૂઝર્સે કર્યું ટ્રોલ