હથેળી પર V નું નિશાન જાણો શું કહે છે તમારા વ્યક્તિત્વ ના વિશે

Please log in or register to like posts.
News

જ્યારે કોઈ અજાણતી અને નાજોયેલી વાત પર વિશ્વાસ કરવાનું હોય છે તો આપણે રાશિ,રાશિફળ,અંકજ્યોતિષ અને હસ્તરેખા પર નિર્ભય થઈ જઈએ છીએ.

આમાં ભલે ગમે તે બતાવવા માં આવે આપણે આના પર વિશ્વાસ કરી લઈએ છીએ અને આની ચોકસાઇ ને લઈ ને મનમાં શંકા નથી રાખતા.

હસ્તરેખા વિજ્ઞાન મુજબ,અમારી હથેળી પર કેટલીક લાઇન છે જે નક્કી કરે છે કે આપણે કરોડપતિ બની શકીએ કે નહી.

આજે અમે તમને હાથેળી પર ના એક એવાજ અક્ષર વિશે બતાવા જઈ રહ્યા છીએ. આ અક્ષર છે ‘V’જે તમારી હથેળી પર હોય છે. જો તમારી હ્રદય રેખા ના અંત માં ‘V’અક્ષર બની રહ્યું છે તો તમે ભાગ્યશાળી છો પરંતુ જે લોકો ની હાથેળી પર આ નિશાન નથી બનતું એમને નિર્દય કેહવામાં આવે છે.

તો જો તમારી હથેળી પર હ્રદય રેખા પર આ અક્ષર છે તો જાણો કે પર્સનાલિટી કેવી હોય શકે છે.

આની સ્થિતિ

આ અક્ષર હ્રદય રેખા ના અંત માં સ્થિત હોય છે. જો તમારી હથેળી પર આ અક્ષર નથી તો તમે ના માત્ર નિર્દય કેહવાઓ છો પરંતુ એક સમયે તમે પ્રેમ અને પ્રોત્સાહન જેવી સકારાત્મક વસ્તુઓ થી પણ દૂર થઈ જાઓ છો.

હ્રદયરેખા નું મહત્વ

હસ્તરેખા વિજ્ઞાન માં હ્રદયરેખા તમારા રિલેશનશિપ અને ભાવનાઓ ના વિશે બતાવે છે. તમારા વિશે કઈ પણ જાણ્યા વગર જ આ રેખા ને જોઈ ને બતાવી શકાય છે સાથે જ આ રેખા થી તમારા જૂના સંબંધો ના વિશે પણ જાણી શકાય છે. ત્યાં જ આ રેખા પર પણ વી અક્ષર નું હોવું એક અલગ જ મહત્વ રાખે છે.

કયાક તૂટી રહી છે

જો હ્રદયરેખા ક્યાક થી તૂટી રહી છે તો આનો અર્થ છે કે તમે એ લોકો માં છો જે અચાનક થી પોતાની ભાવનાઓ અને પસંદ ને બદલી દે છે.

છેલ્લે દેખાતો હોય Vઅક્ષર

હ્રદયરેખા વિજ્ઞાન ના પ્રમાણે એવું માનવા માં આવે છે કે Vઅક્ષર તમારા વ્યાપાર અને આંતરિક વિકાસ ને દર્શાવે છે.

નસીબદાર છો તમે

હથેળી પર Vઅક્ષર હોય તો તમે ઘણા ભાગ્યશાળી અને સફળ માણસ બનો છો. તમને તમારા જીવન માં ઘણા પૈસા મળે છે. ત્યાં જ બીજી બાજુ તમને તમારા ભાગ્ય નું પણ સંપૂર્ણ સાથ મળે છે અને તમને સારા તેમજ બેસ્ટ લોકો નું સાથ મળે છે.

વિશ્વાસપાત્ર પણ હોય છે

તમારા મિત્રો ના માત્ર વિશ્વાસપાત્ર હોય છે પરંતુ મુશ્કેલ સમય માં તમારો સાથ પણ આપે છે. ત્યાં જ બીજી બાજુ,તમે સમાજ માં જાતે પોતાનું નામ બનાવો છો. 35 ની ઉંમર પછી તમારા જીવન માં ઘણો મોટો બદલાવ આવે છે જે તમને સફળતા અપાવે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.