in

પ્રિયંકાથી ચાલુ કરીને દીપિકા સુધી બધી હિરોઇનો જોરદાર આંસુએ રડવા લાગી, બોલીવુડ એ એક અંગ ખોઈ દીધું

ફેમસ ફેશન ડિઝાઈનર વેન્ડેલ રોડ્રિક્સનું 59 વર્ષની ઉંમરે વયે મૃત્યુ થયુ છે. વર્ષ 2003માં અમિતાભ બચ્ચન તથા કેટરિના કેફની વિવાદિત મૂવી બૂમમાં આ ડિઝાઈનરે કેમિયો રોલ પણ કરી ચુક્યો હતો. તેની જોડે જ વર્ષ 2008માં રીલિઝ થયેલી મૂવી ફેશનમાં જોવા મળ્યો હતો. એક ફેશન ડિઝાઈનરની જોડે જોડે વેન્ડેલ લેખક, પર્યાવરણ એક્ટિવિસ્ટ અને ગે રાઈટ્સ પર પોતાના અભિપ્રાય રાખવા માટે પણ જાણીતો હતો. જાણવા મળ્યું છે કે, ગોવામાં આવેલા પોતાના ઘર પરથી તેનું મૃત શરીર મળી આવ્યું છે. હાલમાં બધી જ હિરોઈન માં શોકમાં છે. બોલિવૂડ જગતમાં જાણે એક અંગ ખોવાઈ ગયું હોય એવી રીતે મૂવી જગત શોકમાં ડૂબેલું છે. સ્મૃતિ ઈરાનીએ પણ આ બાબતે શોક માં ડૂબેલો હતો.

Advertisements


જાણવા મળ્યું છે કે, વેન્ડેલે થોડા સમય પહેલા જ ગ્રેમી એવોર્ડ દરમિયાન પ્રિયંકા ચોપરાના ડ્રેસ બાબતે ટિપ્પણી કરી હતી અને ત્યારે વ્યક્તિઓએ તેને ખૂબ લતાડી નાખ્યો હતો. પછી તેણે સ્પષ્ટતા પણ આપી હતી.

આ ડિઝાઈનર ગોવાના કેથૌલિક ફેમિલી જોડે સંબંધ ધરાવતો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત લેકમે કોસ્મેટિક્સ, ગાર્ડન વરેલી અને ડિબિયર્સની ડિઝાઇનિંગ સાથે કરી હતી. તે સમલૈંગિક હતો. 2002માં પેરિસમાં જેરોમ મારેલ સાથે ફેરા ફર્યા હતો.

Advertisements

Chania

Chania

Chania

Advertisements

Chania

Chania

Chania

Advertisements

Chania

Chania

આ ડિઝાઈનરને ભારત સરકાર સિવાય ફ્રેન્ચ સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. વેન્ડેલને વર્ષ 2014 માં પદ્મશ્રી સન્માનથી પણ નવાજવામાં આવ્યો હતો. 1990માં તેમનો પ્રથમ સંગ્રહને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને ગુરુ ઓફ મિનિમલિઝ્મનો ટેગ પણ મળ્યો હતો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

અમદાવાદની આ પ્રખ્યાત હોટલમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે, 22થી 26 સુધી બીજા અનેક માટે બુકિંગ બંધ

ટ્વિટર પર રાજકોટ-અમેરિકાના પાનવાળાની કોલ્ડવોર: 15થી ચાલુ કરીને 18000નું પાન! આ કંપનીએ ઉઠાવી લીધો વાંધો