in

જાણો એક ક્લિક પર ઉમર પ્રમાણે કેટલું હોવું જોઈએ તમારા શરીરનું વજન

આજના આ આધુનિક યુગ અનુસાર વજન આપણા માટે એક સમસ્યા બની ગયું છે. આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય ખાન પણ જોડે જરૂરી વજન હોવું પણ આવશ્યક છે. આજ કાલ ના જંકફુડ એવા છે કે જેના કારણે શરીરમાં પેટ તો ભરાય જાય છે પણ શરીરને આવશ્યક એવા પોષક તત્વો પ્રાપ્ત થઈ શકતા નથી. જેના કારણે ઘણા માણસો જાડા શરીરનો શિકાર બની જાય છે. અને કેટલાક લોકો કુ પોષણ નો શિકાર બની જાય છે. આજે અમે તમે કહીશું કે ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ. જે આદર્શ જીવન તરીકે કહેવામાં આવે છે.

જન્મ વખતે નાના બાળકનું વજન ૩.૩ કિલો અને બાળકીનું ૩.૨ કિલો હોવું જોઈએ. ૫ માસના બાળકનું વજન ૬ કિલો અને બાળકીનું ૫.૪ કિલો હોવું જોઈએ. પછી ૧૧ માસના સુધીના બાળકનું વજન ૭.૮ કિલો અને બાળકીનું વજન ૭.૨ કિલો હોવું જોઈએ. એક વર્ષ ના બાળકનું વજન ૧૦ કિલો તથા બાળકીનું ૯.૨ કિલો હોવું જોઈએ. બે વર્ષના છોકરાનું વજન ૧૨.૩ અને છોકરીનું વજન ૧૧.૮ કિલો હોવું જોઈએ. ત્રણ વર્ષ ના છોકરાનું વજન ૧૪.૬ અને છોકરીનું વજન ૧૪.૧ હોવું જોઈએ.

પાંચ વર્ષ ના નાના બાળકનું વજન ૧૮.૭ અને બાળકી નું ૧૭ કિલો વજન હોવું જોઈએ. છ વર્ષ ના છોકરાનું વજન ૨૦.૮ અને છોકરીનું વજન ૧૯.૫ કિલો હોવું જોઈએ. સાત વર્ષ ના બાળકનું વજન ૨૨.૯ અને છોકરી નું ૨૦.૮ કિલો હોવું જોઈએ. આઠ થી દસ વર્ષ ના છોકરાનું વજન ૩૧ કિલો અને છોકરી નું વજન ૨૭ જેટલું હોવું જોઈએ. બાર થી તેર વર્ષ ના બાળકનું વજન ૪૪ અને બાળકીનું 40 કિલો વજન હોવું જોઈએ.

૧૪ થી ૧૬ વર્ષ ના બાળકનું વજન ૫૮ કિલો અને બાળકીનું ૫૪ કિલો હોવું જોઈએ. ૧૭ વર્ષ ના છોકરાનું વજન ૬૦ કિલો અને છોકરીનું ૫૬ કિલો હોવું જોઈએ. ૧૮ વર્ષના છોકરાનું વજન ૬૨ કિલો અને છોકરીનું વજન ૫૪ કિલો હોવું જોઈએ.

૧૯ થી ૩૯ વર્ષ સુધી વજન છોકરા નું ૭૦ સુધી માં અને છોકરી નું ૫૮ કિલો જેટલું હોવું જોઈએ. 40 વર્ષના યુવકનું વજન ૭૫.૬ કિલો અને યુવતીનું નું વજન ૬૨ કિલો હોવું જોઈએ. ૫૦ થી ૬૦ વર્ષે યુવકનું વજન ૮0 કિલો અને યુવતીનું વજન ૬૧ કિલો હોવું જોઈએ.

ટિપ્પણી

આ એક અગત્યના કારણને લઈ અભિનેત્રી રાણી મુખર્જી તેના પતિને ગાળો આપે છે

આ 7 રાશિઓ ને સુખ-સુવિધા અને ધન ની થશે પ્રાપ્તિ, મા સંતોષી ની કૃપા થી બનશે બધા કામ