in

કાચબાની વીંટી પહેરવાથી તમે પણ થઈ જશો રાતોરાત માલામાલ, જાણો કેવી રીતે

વિશ્વમાં ઘણા માણસો જુદી જુદી વીંટી પહેરે છે. જેમાથી એક હોય છે કાચબાની વીંટી, ખરેખર વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને ખૂબ કિસ્મત વાળું કહેવામાં આવે છે તેની સાથે કહેવામાં આવે છે કે ઘરમાં કાચબો રાખવો લાભદાયી હોય છે. હવે આજે અમે તમને કહેવા જઇ રહ્યા છીએ કે કાચબાની વીંટી પહેરાવાથી શુ લાભ થાય છે.

Image result for turtle ring"

Advertisements

– માનવમા આવે છે કે કાચબાની વીંટી ધારણ કરાવથી તમે ધનવાન બની જાઓ છો કેમકે આ વીંટી પહેરવાથી મા લક્ષ્મી ખુશ થઇ જાય છે તમને ધનવાન કરી દે છે અને આર્થિક સંકટમાંથી કે પૈસાની તંગીને દૂર કરે છે.

– જે વ્યક્તિઓ વિષ્ણુ ભગવાનની કૃપા મેળવવા માંગે છે તે લોકોએ આ વીંટી ધારણ કરી શકે છે. જો વેપાર યોગ્ય રીતે નથી ચાલી રહ્યો તો પણ આ વીંટી પહેરી શકાય છે.

– જે લોકોનું મન અશાંક રહે છે તે લોકો પણ આ વીંટીને ધારણ કરીને મનને શાંત કરી શકે છે. કહેવાય છે કે કાચબાની વીંટી પહેરવાથી આયુષ્ય વધે છે. કહેવાય છે કે લોકો કાયમ બીમાર રહે છે તે લોકો માટે આ વીંટી એક કવચ હોય છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

આજથી બંધ થઈ જશે તમારું એટીએમ, જલદી કરો આ અપડેટ

આ 27 તસવીરો જોઈને એવું લાગે છે કે ફેશનના નામે ડિઝાઇનરે કંઇક બનાવવું હતું, પછી ‘કંઈપણ’ બનાવી દીધું