in

5 વર્ષથી સતત બોલિવૂડ જગતમાં હોવા છતાં કંઈ ઉકાળી ન શકનાર ઍક્ટરનું દર્દ છલક્યું, કહ્યું-હું પહેલો…

બોલિવૂડ જગતમાં પોતાનું બધું જ કરિયર સંપૂર્ણ થવાના સમાચાર પર એક્ટર વિવેક ઓબરોયએ હમણાં એક ઈન્ટરવ્યૂમાં એક પ્રતિક્રિયા આપી છે. તેનું માનવું છે કે તેના જીવન તથા કરિયરને કારણે ઘણી વાતો લખવામાં આવી છે. તેનું માનવું છે કે તે એક યોદ્ધા છે અને આ બધા સામે લડવાનું તેને આવડે છે.

Advertisements

એક પોર્ટલ સાથે તેને વાત કરતાં તેણે કહ્યું કે, હું લગભગ વિશ્વનો પહેલો એવો વ્યક્તિ છું કે જેની પાસે કરિયર પૂરું કરવાની ખબરોના લિસ્ટનો વિશ્વ રેકોર્ડ છે. ‘એનું કામ થઈ ગયું’, ‘હવે તે ક્યાંય નહીં ચાલે’, ‘આના પછી તેનું કરિયર ખત્મ’. આવી બધા ખબરો પર હું હસું છું કે આવું બધું સાંભળવાથી હું ટેવાઈ ગયો છું.

ટિપ્પણી
Advertisements

શરૂ ઇવેન્ટમાં આ કારણે આલિયા ભટ્ટ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, Video જોઈ તમે પણ ચોંકી જશો

આ શું… પ્રિયંકા ગાંધીને બદલે પ્રિયંકા ચોપરા ને યાદ કરવા લાગ્યા કોંગ્રેસી, જાણો આખી હકીકત