વીતેલાં સમય નો સાર

Please log in or register to like posts.
News

વર્ષો ની વ્યથા આજે કહુ છુ….

બસ એ વીતેલાં સમય નો સાર આજે કહુ છુ….!!

બાંધી હતી એ યાદો ની ગાંઠ…

આજે દિલ ના હાશકારા માટે ખુલ્લી કરુ છુ…!!

ન જાણે એ સમય પાછો આવે કે ના આવે…

બસ એ વર્ષો જુના યાદો ના પાનાં છુટા કરુ છુ..!!

નથી સમય એને સાંધવાનો કે જોડવા નો….

બસ મીઠી યાદો ના આંસુ થી જોડી દેવા માંગુ છુ.!

હસતો રહ્યો રડતો રહ્યો તારા એ મીઠા ચિત્રો ને જોઈ ને…

ફરીથી એ ચિત્રો મા રંગો ની પીંછી છુટી કરવા માંગુ છું…!!

બસ એ તો વીતેલાં સમય નો સાર આજે કહુ છુ..

આ તો જુના ચિત્રો ની યાદ નજરે કરુ છુ….!!

– શબ્દાર્થ..👦🖋

 

Get Daily Dose of JoBaka / GujjuChu Facts! Get Simple, Hilarious Gujju Rules, Thoughts, Talks & Jokes in Single Line Punches. Jo Baka Like & Share To Karvu J Padse.
Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.