વિરાટ ની ભાભી જોવા માં કોઈ બોલીવૂડ અભિનેત્રી થી ઓછી નથી, અહિયાં જુઓ ફોટા

Please log in or register to like posts.
News

વિરાટ ના મોટા ભાઈ વિકાસ કોહલી એક બિઝનેસમેન છે. એમની પત્ની નું નામ ચેતના કોહલી છે. એ ઘણી સુંદર અને સ્ટાયલીસ્ટ છે. વિરાટ ની ભાભી ના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે અને ઘણી હેડલાઇન્સ માં છે.

ભારતીય કેપ્ટન અથવા ચીકુ એ ક્રિકેટ માં ઘણું નામ કમાવ્યું છે. વિરાટ કોહલી નું નામ દુનિયા માં સારા બેટ્સમેન ના રૂપ માં છે. એમને એમના સારા દેખાવ ના કારણે 2015 ના વર્લ્ડ કપ માં ભારતીય ક્રિકેટ ટીમ ને સેમીફાઈનલ માં પોહચાડ્યું હતું. વિરાટ કોહલી એ બોલીવૂડ ની અભિનેત્રી અનુષ્કા શર્મા થી થોડા સમય પેહલા જ લગ્ન કર્યા છે. આજે અમે તમને વિરાટ કોહલી ની ભાભી ના વિશે બતાવીશુ એ જોવા માં કોઈ બોલીવૂડ હિરોઈન થી ઓછી નથી.

વિરાટ કોહલી નો પરિવાર

વિરાટ ના માતા પિતા નું નામ સરોજ કોહલી અને પ્રેમ કોહલી છે. સરોજ તેમજ પ્રેમ કોહલી ના ત્રણ બાળકો છે. જેમાં બે છોકરા અને એક છોકરી છે. પ્રેમ કોહલી ની મૃત્યુ સ્ટ્રોક ના કારણે 2006 માં થઈ હતી. વિરાટ ના મોટા ભાઈ નું નામ વિકાસ કોહલી છે. એમની પત્ની નું નામ ચેતના કોહલી છે.

એમનો એક પુત્ર પણ છે. વિરાટ ની એક બેહેન પણ છે એમનું નામ ભાવના છે. ભાવના ના લગ્ન બિઝનેસમેન સંજય ઢીગરખ થી થયા છે. અને હમણાં જ વિરાટ એ અનુષ્કા થી લગ્ન કર્યા છે.

વિરાટ કોહલી ની ભાભી

વિરાટ ના મોટા ભાઈ વિકાસ કોહલી એક બિઝનેસમેન છે. એમની પત્ની નું નામ ચેતના કોહલી છે. એ ઘણી સુંદર અને સ્ટાયલીસ્ટ છે. વિરાટ ની ભાભી ના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે અને ઘણી હેડલાઇન્સ માં છે. આ ફોટાઓ ને જોઈ ને એવું લાગે છે કે એ બોલીવૂડ અભિનેત્રીઓ ને પોતાની સ્ટાઇલ તેમજ સુંદર ચેહરા થી ટક્કર આપી રહી છે.

ચેતના કોહલી નું દિવસ નું કામકાજ

ચેતના કોહલી એક સામાન્ય પરિવાર થી આવે છે. અને એક હાઉસવાઈફ છે. એ ઘર નું કામ કરે છે તેમજ પરિવાર અને માતા પિતા નું ધ્યાન રાખે છે. સવાર સાંજ જમવાનું બનાવે છે.

વિરાટ ના પરિવાર ની ચર્ચા

2008 માં શ્રીલંકા ની વિરુદ્ધ ડેબ્યું કરવા વાળા વિરાટ કોહલી હવે દુનિયા માં ફેમસ બેટ્સમેન છે. એ અને એમનું પરિવાર સોશિયલ મીડિયા પર છવાયેલું રહે છે. પછી એ એમનો ભાઈ વિકાસ કોહલી હોય અને એમની ભાભી ચેતના કોહલી. એમનો આખો પરિવાર પોતાની સ્ટાઇલ ના કારણે ઘણું ફેમસ છે. કેટલાક દિવસ પેહલા વિરાટ ના ભાઈ વિકાસ કોહલી ના ફોટા ઘણા ચર્ચા માં હતા અને હવે એમની ભાભી ચેતના કોહલી ના ફોટા ઘણા ચર્ચા માં છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.