in

વિરાટ-અનુષ્કા ના ઘર ની અંદર ના ફોટા, લક્ઝરી માં શાહરુખ ના ‘મન્નત’ ને છોડયું પાછળ

વિરાટ કોહલી પોતે જેટલા સ્ટાઇલિશ છે, એટલી જ સ્ટાઇલિશ તેમની લાઇફ સ્ટાઇલ પણ છે. બધા ને ખબર છે કે વિરાટ મોંઘી લક્ઝરી કાર નો શોખ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે વિરાટ અને અનુષ્કા ના ગુરુગ્રામ માં આવેલા આલિશાન ઘર લક્ઝરી ની બાબત માં શાહરુખ ખાન ના બંગલા ‘મન્નત’ ને પણ પાછળ છોડે છે. હા તો, વિરાટ નું આ ઘર કોઈ મહેલ થી ઓછું નથી. આજ ના પોસ્ટ માં અમેં તમારા માટે વિરાટ અનુષ્કા ના ગુરુગ્રામ માં આવેલા ઘર ના કેટલાક અંદર ના ફોટા લઈ ને આવ્યા છીએ.

જાણકારી માટે બતાવી દઈએ કે ગયા વર્ષે જ વિરાટ ગુરુગ્રામ માં આવેલા પોતાના આલીશાન ઘર માં શિફ્ટ થયા છે. આના થી પહેલા એ દિલ્હી ના પશ્ચિમ વિહાર હીરાબાગ વિસ્તાર માં રહેતા હતા.

નવા ઘ રમાં શિફ્ટ થવા ની ખુશી માં વિરાટ એ એક શાનદાર પાર્ટી રાખી, જેમાં એમણે પોતાના નજીક ના મિત્રો ને બોલાવ્યુ.

ખબર ના પ્રમાણે 80 કરોડ ની કિંમત ના શાનદાર ઘર બની ને તૈયાર થયું છે.

ગુરુગ્રામ ના DLF City Phase-1 ના બ્લોક C માં વિરાટ નો આ મહેલ જેવો ઘર આવેલો છે.

500 ગજ માં બનેલું આ ઘર બહાર થી મહેલ જેવું દેખાય છે, સાથે અંદર થી પણ મહેલ જેવું દેખાય છે.

એક નામી કંપની એ આ ઘર નો ઇન્ટિરિયર કર્યું છે.

વિરાટ ના આ ઘર માં સ્વિમિંગ પૂલ અને જિમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આલીશાન લિવિંગરૂમ માં એક મોટો એલઇડી ટીવી લાગેલું છે, જ્યાં આરામ થી બેસી ને મેચ અથવા મુવી ની મજા લઇ શકાય છે.

બતાવી દઇએ, વિરાટ ના આ ઘર ના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર થઈ ચૂક્યા છે.

ઇન્ટિરિયર થી આ ઘર ને ઘણું સુંદર અને આધુનિક બનાવવા માં આવ્યું છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

ટિપ્પણી

એકદમ પોતાની માતા ની જેમ દેખાય છે આ ફેમસ એક્ટ્રેસ, બહેન ના બર્થ ડે પર શેર કર્યા થ્રો બેક પિક્ચર

તક્ષશીલા અગ્નિકાંડમાંથી બોધપાઠ લઈને દરેક ઝોનમાં જમ્પિંગ કુશન મૂકવામાં આવશે