in

વિરાટ અનુષ્કાએ જે કંપનીમાં અધધ રૂપિયાનું રોકાણ કર્યું તેનો વિકાસ પ્લેનની ગતિએ થઈ રહ્યો છે

ક્રિકેટનો સુપરસ્ટાર ગણાતા વિરાટ કોહલી અને બોલિવૂડ જગતની હિરોઈન અનુષ્કા શર્મા હમણાં એક વાતને લઈ ચર્ચામાં છે. એક સ્ટાર્ટઅપ કંપનીમા બન્નેએ 2.2 કરોડ રૂરિયાનું રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપને કેનેડાના બિઝનેસમેન અરબોરતિ પ્રેમ વત્સે ચાલુ કર્યું હતું. એનું નામ છે ડિજિટ. આ વાતની માહિતી બિઝનેસ ઈન્ટેલિજેન્સ પ્લેટફોર્મ પેપરના વીસીએ આપી છે.
beğeni satışı

ડિજિટે તાજેતરમાં જ 8.4 કરોડ ડોલરનું ફંડ ભેગુ કર્યું છે. આ જ ફંડ એકઠું કરવાની કોશિસમાં વિરાટ અનુષ્કાએ આ રોકાણ કર્યું છે. બન્નેના યોગદાનની વાત કરીએ તો વિરાટે 1.73 કરોડ અને અનુષ્કાએ 43 લાખનું રોકાણ કર્યું છે. કંપનીમાં આ બન્નેનો કુલ ભાગ 0.25 ટકા છે.

Image result for virat anushka

3 વર્ષ જૂની આ ડિજીટલ કંપની આ પહેલા પણ એકવખત ફંડ એકઠું કરી ચૂકી છે. આ વખતનો પડાવ જાન્યુઆરીમાં ખત્મ થયો. કંપનીએ A-91 પાર્ટનર્સ, ફેરિંગ કેપિટલ અને ટીવીએસ કેપિટલ જેવી કંપનીમાં રોકાણ કર્યું છે. કંપનીના ચેયરમેને કહ્યું હતું કે, આ બધી મથામણ એટલે કરવામાં આવે છે કે કંપનીમા વિદેશના રોકાણકારો ઓછા આવે. ઉલ્લેખનીય છે કે, ડિજીટ એ પ્રકારની ડિજીટલ કંપની છે કે, જેનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. 2018-19માં કંપનીની પ્રીમિયમ આવક 17.2 કરોડ ડોલર હતી, જે વધીને 32.5 અબજ ડોલરથી પણ વધી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

: ના હોય !! જે વ્યક્તિએ મોદી-ટ્રમ્પની ઠેકડી ઉડાડી, એ જ કોમેડિયન વ્હાઈટ હાઉસમાં શો કરશે

ફ્લેટ ટ્રેડિંગ પછી ભારતીય શેર બજાર ઓછું થઈને સેટલ, જાણો નિફ્ટી તથા સેન્સેકસના કંઇક આવા હાલ