in

નવા ટ્રાફિક નિયમો થી બચવા લોકો એ કાઢ્યો નવો ઉપાય, આવી રીતે બચી જશે હજારો રૂપિયા – જુઓ

જ્યાર થી ભારત સરકાર ની તરફ થી ટ્રાફિક નિયમ માં બદલાવ આવ્યા છે અને ચલણ કાપવા ના વિશે વાતો થઈ છે ત્યાર થી લોકો માં અફડાતફડી નુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આની ઉપર ન જાણે કેટલા વિડીયો બની ને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. લોકો માં હસી મજાક ની સાથે ચિંતા પણ છે કારણ કે જો કોઈ કાગળ વગર પકડાય છે તો એમના વિરુદ્ધ સખત કાર્યવાહી થશે. પરંતુ ટ્રાફિક નિયમો થી બચવા લોકો એ શોધ્યો નવો ઉપાય, તમારે પણ જાણવું જોઈએ.

નવા ટ્રાફિક નિયમો થી બચવા લોકો એ શોધ્યું નવો ઉપાય

Advertisements

દેશ માં નવા મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ થયા પછી જ્યાં બાજુ ભારેભરખમ ચલણ વસૂલવા ની ખબર હેડલાઈન્સ માં છે તો ત્યાં જ સોશિયલ મીડિયા પર લોકો જાત જાત ના આ નિયમો અને શરતો ની પણ મજાક ઉડાવી રહ્યા છે.

તમને બતાવી દઈએ કે નવા મોટરવ્હીકલ સંશોધન અધિનિયમ લાગુ થયા પછી વાહન ચાલકો માટે મુશ્કેલી થઈ ગઈ છે. આનાથી એમને યાતાયાત નિયમો પ્રત્યે બેદરકારી ભારે પડી રહી છે. સિરસા અને ફતેહાબાદ બાઈક ચાલકો પર બુધવારે વીજળી પડી જ્યારે 6 બાઈક વાળા ના 107500 રૂપિયા ચલણ કાપવા માં આવ્યો.

Advertisements

મીડિયા રિપોર્ટ ના પ્રમાણે સિરસા મા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ એ એક મોટરસાયકલ ચાલક નું 23200 નું ચલણ કાપી દીધું. ફતેહાબાદ માં 3 બુલેટ ચાલકો પર 52500 રૂપિયા અને બે બાઇક ચાલકો ને 16-16 હજાર ના ચલણ પણ કાપવા માં આવ્યા હતા. આ તો થોડા ઉદાહરણ છે જે અમે તમને બતાવી રહ્યા છે આવું ન જાણે કેટલું થયું હશે. સોશિયલ મીડિયા પર પાછલા ઘણા દિવસો થી નવા ટ્રાફિક સંશોધન અધિનિયમ અને ચલણ ની ચર્ચા થી લઈ ને એક થી ચઢિયાતી એક વિડિયો ટ્રેન્ડ માં આવી ગયા છે.

Advertisements

આ નવા નિયમો ની ઘોષણા થયા પછી થી સોશિયલ મીડિયા પર એક થી ચઢિયાતા એક જોક્સ નો તો જાણે પુર આવ્યો છે. એમાં લોકો વધારવા માં આવેલા દંડ નું પોતપોતાના અંદાજ માં વિરોધ પણ કરી રહ્યા છે અને મજા પણ લઇ રહ્યા છે.

આ બધા ની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, વિડીયો થોડો જૂનો છે આવા માં એને જોઈ ને એવું ન માની લો કે નવા નિયમો ના પછી આવું કંઈક બનાવવા માં આવ્યું છે. વાયરલ વીડિયો માં કેપ્શન છે હેલ્મેટ વગર ગાડી ચલાવવું ગેરકાનુની છે, ચાલવું નહીં.”

Advertisements

આ ટ્વીટ ને આઇપીએસ અધિકારી પંકજ નેન એ કર્યું છે. એમણે લખ્યું, “ટ્રાફિક ચલણ થી બચવા ની અનોખી રીત ભારતીય ઉપાય ના રાજા રાણી છે,આને કોઈ નકારી નથી શકતું.”

ટિપ્પણી
Express Your Reaction
Like
Love
Haha
Wow
Sad
Angry
Advertisements

10 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

માતા ની મૂર્તિ ને જોઈ ને ભાવુક થઈ જાહ્નવી કપૂર, ઉભા થઈ ને એકીટસે જોતી રહી અને પછી ચૂપચાપ. . .