in

ટીવી ની ડાયન એ ગ્લેમરસ લૂક માં પાથર્યો જલવો, હવા થી પણ ઝડપ થી વાયરલ થયા ફોટો

ભોજપુરી ફિલ્મ થી ફેમસ થયેલી એક્ટ્રેસ મોનાલિસા આ દિવસો માં હેડલાઇંસ માં છે. એક્ટ્રેસ મોનાલિસા હંમેશા કોઈ ને કોઈ ફોટા શેર કરતી રહી છે, જેમાં એમના અંદાજ જોઈ ફેંસ એમના દિવાના થઈ જાય છે. આ દિવસો માં એમના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર રાજ કરી રહ્યા છે, હા તો, મોનાલિસા પોતાના અંદાજ થી લોકો ને ઘાયલ કરવા માં માહેર છે, જેને જોતા જ એમના ફેંસ ખુશી થી ઝૂમી ઉઠે છે અને એમના આ ફોટા સોશિયલ મીડિયા પર ફટાફટ વાયરલ થઈ જાય છે.

Advertisements

ભોજપુરી ફિલ્મો માં પોતાના નામ નો ડંકો વગાડવા વાળી મોનાલિસા આ દિવસો માં ટીવી પર દેખાઈ રહી છે. આ દિવસો માં સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ નજર માં લીડ રોલ કરી રહી છે, જેમાં એ ડાયન બની છે. ડાયન ના રોલ માં એમને ઘણું પસંદ કરવા માં આવે છે. સીરીયલ માં એ મોહના ના નામ થી ઓળખાય છે, જેના કારણે નોર્થ ઇન્ડિયા માં લોકો હવે એમને મોહના નામ થી જાણે છે. અહીંયા લૂક ની વાત કરી રહ્યા છે, જેના કારણે એ ઘણી હેડલાઈન્સ માં છે.

ચણિયાચોળી માં મોનાલિસા એ પાથર્યો જલવો

સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા ફોટા માં એક ફોટા માં મોનાલિસા ચણિયાચોળી માં દેખાઈ રહી છે. વાઈટ કલર ન ઑ એ ડ્રેસ મોનાલિસા પર ઘણો સારો લાગી રહ્યો છે. આ ફોટા માં એ ઘણી સુંદર દેખાઈ રહી છે, જેના કારણે તેમના ફેન્સ ઘણા ખુશ છે. લૂક ની વાત કરીએ તો, દરેક વખત ની જેમ આ વખતે પણ મોનાલિસા ઘણી વધારે સુંદર લાગી રહી છે અને એમના ચહેરા પર અલગ ગ્લો દેખાઇ રહ્યો છે.

Advertisements

ગાઉન માં મોનાલિસા નો ગ્લેમરસ લુક

ચણિયાચોળી ના સિવાય મોનાલિસા નો ગાઉન લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોતા જ એમના ફેંસ પોતાનું દિલ આપી બેઠા. બતાવી દઈએ કે, બ્લુ કલર ના ગાઉન માં મોનાલિસા ઘણી સુંદર લાગી રહી છે અને એમના આ ફોટા સોશિયલ મીડિયા પર આગ ની જેમ વાયરલ થઈ રહ્યા છે. આટલું જ નહીં, આ ફોટા માં એમના ચહેરા પર હાવભાવ પણ ઘણા કમાલ લાગી રહ્યા છે. પોતાના લુક ને પૂરું કરવા માટે લાઈટ મેકઅપ નો સહારો લીધો છે અને એક થી ચડિયાતા એક પોઝ આપી ને પોતાના ફેન્સ ને દિવાના બનાવી રહી છે, જેના કારણે એમના ફોટા ઝડપ થી વાયરલ થઇ રહ્યા છે.

ટીવી ની ડાયન ના નામ થી છે ફેમસ

બતાવી દઇએ કે મોનાલિસા ને ટીવી ની ડાયન કહેવા માં આવે છે, કારણકે એ સ્ટાર પ્લસ પર ડાયન નું પાત્ર કરી રહી છે, જે સિરિયલ ની લીડ અભિનેત્રી છે. ડાયન ના રૂપ માં ભલે મોનાલિસા ની છબી લોકો ની સામે ખરાબ હોય, પરંતુ લોકો એમના આ અંદાજ ને ઘણુ પસંદ કરે છે. અને એમના અંદાજ પર લોકો ફિદા છે. બતાવી દઈએ કે ડાયન તરીકે લોકો એમને ઘણું પસંદ કર્યું અને એમને જ આ સિરિયલ માં જોવા માંગે છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

હવે ક્રિકેટ રમતા દેખાઇ અનુષ્કા શર્મા, વાયરલ થયા ફોટો

પ્રિયંકા ચોપડાએ છેવટે જવાબ આપી જ દીધો, આ બાબતને લીધે જ 10 વર્ષ નાનો નિક જ ગમી ગયો