in

પ્રિયંકાને સાડીમાં જોઈને પોતાને ના રોકી શક્યા નિક જોનાસ , જાહેરમાં કહી દીધી આટલી મોટી વાત

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અવારનવાર કોઈ ને કોઈ કારણથી ચર્ચામાં આવી જ જાય છે. એવામાં હાલમાં એ પોતાની તસ્વીરોને કારણે ચર્ચામાં આવી છે. જી હા, સોશ્યિલ મીડિયા પર પ્રિયંકા ચોપડાની એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં એમનો દેખાવ ખુબ જ સુંદર લાગી રહ્યો છે. આ તસ્વીર જોઈને માત્ર એમના ચાહકો જ પાગલ નથી થઇ રહ્યા, પણ એમના પતિ પણ પોતાની જાતને રોકી નથી શકતા અને પછી એમને સાર્વજનિક રૂપે જ કમેન્ટ કરી, જે તેજીથી વાયરલ થઇ ગયું.

Advertisements

બૉલીવુડની દેશી ગર્લથી ઓળખાતી પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની ફિલ્મો સિવાય અંગત જીવનને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. જોકે, પ્રિયંકા ચોપડા અત્યારે તો બહુજ ઓછી ફિલ્મો કરે છે, જેને લઈને એ વર્ષે કે બે વર્ષે એમની એકાદ જ ફિલ્મ પડદા પર રિલીઝ થાય છે. એવામાં એમના ચાહકો સુંદરતાને સોશ્યિલ મીડિયા પર જ દેખી લે છે. ચાલો એ બધું છોડો, અહીંયા આપણે પ્રિયંકા ચોપડાની લેટેસ્ટ તસ્વીરની વાત કરી રહ્યા છે, જેમાં એમનો અંદાજ એકદમ અલગ દેખાઈ રહ્યો છે અને એવી તસ્વીર પહેલા કોઈએ નહિ જોઈ હોય, એટલેજ તો નિક જોનાસ પોતાને ના રોકી શક્યા.

સાડીમાં પ્રિયંકા ચોપડાએ આપ્યો પોઝ

 

View this post on Instagram

 

💙

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની જે તસવીર સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, એમાં એ પ્રિન્ટેડ સાડીમાં દેખાઈ રહી છે. આ સાડીનો કલર બ્લુ અને વાઈટ છે. જેમાં એમની સુંદરતા ખુબ જ વધી ગઈ છે. આ ફોટામાં એમણે વધારે પડતો મેકઅપ પણ નથી કર્યો. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા એકદમ કુલ દેખાઈ રહી છે. એણે સ્માઈલ સાથે પોઝ આપ્યો છે,જેનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. એટલું જ નહિ, પોતાના દેખાવને પૂરો કરવા માટે એમણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.

Advertisements

પતિ નિક જોનાસે કરી આ કમેન્ટ

દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાના આ ફોટા પર નિક જોનાસ કમેન્ટ કરતા પોતાને રોકી શક્યા નહિ, જેના કારણે એક વાર ફરી એમના પ્રેમની ચર્ચા સોશ્યિલ મીડિયા પર ઝડપથી થઇ રહી છે. નિક જોનાસે પ્રિયંકાના આ સાડીવાળા ફોટા પર કમેન્ટ કરતા લખ્યું કે સ્ટનિંગ. એ સિવાય એમણે લવ વાળું સ્માઈલી પણ મૂક્યું જેને એમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સ્કાઈ ઇઝ દ પિન્કમાં દેખાઈ હતી પ્રિયંકા ચોપડા

લાંબા સમયથી બોલીવુડથી દૂર રહેવાવાળી પ્રિયંકા ચોપડા ગયા વર્ષે જ પાછી ફરી, એ પછી એમની ફિલ્મ સ્કાઈ ઇઝ દ પિન્ક પડદા પર રિલીઝ થઇ. આ ફિલ્મમાં એમની એક્ટિંગના ખુબ જ વખાણ થયા, પણ એની વાર્તા લોકોને બહુ ગમી નહિ, જેના કારણે એ ફિલ્મ પડદા પર ફ્લોપ થઇ ગઈ. એવામાં અત્યારે પ્રિયંકા ચોપડા પાસે બોલીવુડની કોઈ ફિલ્મ નથી. જોકે એમના ચાહકો એમની નવી ફિલ્મની ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

લાલ સાડીમાં શ્રીદેવીની કાર્બન કોપી લાગી રહી છે જ્હાન્વી, જોઈ લો એના ફોટા

16 રાજ્યોમાં 61,000 કિલોમીટરની મુસાફરી કરીને, પુલવામા શહીદોના ઘરોમાંથી એક વ્યક્તિ માટી લાવ્યો