in

જાળમાં ફસાયા બાદ દુર્લભ માછલી માછીમારોએ કર્યુ કંઇક આવું, Video થઈ ગયો વિડિયો વાઇરલ

કેરળના માછીમારોનું એક ટીમ હાલમાં પોતાના એક વીડિયોના લીધે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જમાં માછીમારોનું એક ગ્રૂપ શાર્ક માછલીને ફરીથી દરિયામાં છોડતા દેખાય છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરાયો છે. તેમાં કેટલાંક માછીમારો જાળીમાં ફસાયેલ વ્હેલ શાર્કને કાઢે છે અને પછી તેને પાણીમાં છોડતા દેખાઇ રહ્યા છે.

Advertisements

આપને કહી દઇએ કે વ્હેલ શાર્ક દરિયામાં સૌથી મોટી માછલી હોય છે અને લંબાઇમાં 40 ફૂટ સુધી પહોંચી શકે છે. વીડિયોમાં જોવા મળતી આ વ્હેલ શાર્ક પર સફેદ ધબ્બા દેખાય છે. આંતરરાષ્ટ્રીય સંઘની લુપ્ત થનાર પ્રજાતિઓની યાદીમાં આ વ્હેલનું નામ પણ સમાવેશ છે.

Advertisements

પોસ્ટ કરાયેલા વીડિયોમાં 7 માછીમારો એક જોડે વ્હેલ શાર્કને દોરડાની મદદથી ઉઠાવતા દેખાઇ રહ્યા છે અને પછી તેને પાણીમાં છોડતા વીડિયોમાં દેખાઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ આ વીડિયોને ખૂબ વખાણ કરી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

02 ફેબ્રુઆરી, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

વજન કાંટા પર વજન માપતી વખતે અચૂક રાખો આ કેટલીક બાબતોનું ધ્યાન, ન કરશો આ ભૂલ