વીરોની ધરતી ભારત

Please log in or register to like posts.
News

  “વીરોની ધરતી ભારત”

દેશ માટે કંઈક કરવા માં બચ્ચાં ઓને જણે છે.
પણ કેટલાક જ એવા વીરલા ઓ છે જે દેશ માટે
કંઈક કરે છે.

દેશ માટે કંઈક કરી ગુજરવાની તમન્ના એમના દિલ માં
ઝળહળે છે, છાતી ઉપર પણ ગોળી ખાઈ ને માં નો દિકરો
દુશમનો ને હણે છે. આટલો બધો માતૂ પ્રેમ કયાં જોવા મળે છે.

વીરલા ઓના સાહસ થી દુશમનો ના પગ થરથરે છે.
માતૂ પ્રેમ ની ઝંખના લઈ વીરલા ઓ પરાક્રમ કરે છે.

હે માં જણતી રહેજે એવા વીરલા ઓને જે તારા પર આંચ
આવતા પોતાના માંથા ઓ વાડવા તૈયાર હોય છે.

દુશમનો ની છાતી પર પગ મુકી, દુશમનો ને ભગાડવા તૈયાર
હોય છે.

દેશ ની આન, બાન, શાન ને દેશના વીરો માથે ધારણ કરી
અભિમાન કરે છે.
એવા મારાં વીર, પરાક્રમી વીરો ને, દેશની જનતા સત સત
પ્રણામ કરે છે.

dedicate to indian army…..

– vadile Mukesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.