in

19 વર્ષથી જે ખિતાબ ભારતે પ્રાપ્ત નથી કર્યો એના માટે યુવતી રાત દિવસ મહેનત કરશે

મિસ યુનિવર્સ 2019માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી વર્તિકા સિંહનું માનવું છે કે બોલિવૂડમાં પ્રેવશ કરનારો એટલો જ એનો લક્ષ્ય નથી. વર્તિકા માને છે કે, હું બોલિવૂડનો મોકો છોડવા નથી માંગતી પણ બોલિવૂડ જ મારા જીવનનો ફક્ત ટાર્ગેટ નથી. વર્તિકાએ હમણાં મિસ દિવા યુનિવર્સ 2019નો તાજ પોતાના નામે કર્યો હતો. સાથે જ 8 ડિસેમ્બરે જોર્જિયાના અટલાંટામાં આયોજિત થનાર મિસ યુનિવર્સ પ્રતિયોગિતાના 68મી સ્પર્ધામાં ઇન્ડિયા નું પ્રતિનિધિત્વ કરશે.

Chania

Advertisements

Chania

Chania

 

Advertisements

Chania

Chania

 

Advertisements

Chania

 

Chania

Advertisements

વર્તિકાએ જણાવ્યું કે, મારા માટે ખાલી જીતવું જ બધું નથી. પણ દેશને છેલ્લા 19 વર્ષમાં મિસ યુનિવર્સનો ખિતાબ નથી પ્રાપ્ત કર્યો. હું આ લાંબા અંતરાલને દૂર કરવા માગું છું. મારા પિતાજીએ મને શીખવ્યું હતું કે દેશની સેવા કરવાનો મોકો ખુબ ઓછા લોકોને મળતો હોય છે. અને મારા માટે આ મોકો છે કે હું દેશને ગૌરવ અપાવી શકું અને સેવા કરી શકું. અહીં જુઓ વૃતિકાના કેટલાક ફોટો….

ટિપ્પણી
Advertisements

OMG : હીરોઈનને લીવ ઇન રિલેશનમાં રહેતા બોયફ્રન્ડની એસિડ છાંટી બાળી નાખવાની ધમકી

હવે તો ખમૈયા કરો, સંજય દત્તે કહ્યું – મારે કૃતિ સેનનને 309મી ગર્લફ્રેન્ડ બનાવવી છે