વેલેન્ટાઇન-ડે પર પિતા એ આપી લક્ઝરી કાર, પુત્ર એ કર્યું કાર ની સાથે આવું કામ

Please log in or register to like posts.
News

દેશ માં સ્વછતા ને ગંભીર મુદ્દો માનતા ભોપાલ ના એક વ્યક્તિ એ આ અભિયાન ની ગંભીરતા ને સમજતા એક યુનિક ઉદાહરણ આપ્યું છે.

મોંઘી અને લક્ઝરી કાર જોઈ ને દરેક નું મન કરે છે કે કાશ આવી ગાડી એમની પાસે પણ હોય. લક્ઝરી કાર થી પાર્ટી અને લોંગ ડ્રાઈવ પર જવું દરેક ને પસંદ હોય છે. પરંતુ તમે કોઈ ને લક્ઝરી કાર થી કચરો ઊપડતાં જોયું છે.

હાં તો,તમે કદાચ વિશ્વાસ નહીં કરો પણ આ સાચું છે. વાસ્તવ માં,પાછલા ઘણા વર્ષો થી પ્રધાનમંત્રી ની તરફ થી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે. જેના માટે લોકો નવા નવા ઉપાય કરી ને આ અભિયાન ને સફળ બનાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં જ ભોપાલ ના એક યુવાન એ પોતાની લક્ઝરી કાર થી કચરો ઉપાડી ને લોકો ને સ્વચ્છ ભારત નો સંદેશ આપ્યો છે.

દેશ માં સ્વછતા ને ગંભીર મુદ્દો માનતા ભોપાલ ના એક વ્યક્તિ એ આ અભિયાન ની ગંભીરતા ને સમજતા એક યુનિક ઉદાહરણ આપ્યું છે. ભોપાલ ના ડોક્ટર અભિનીત ગુપ્તા એ પોતાની 70 લાખ રૂપિયા ની કાર થી શેહેર નો કચરો ઉપાડી ને આ અભિયાન માં પોતાનો સાથ આપ્યો. એમની આ પેહેલ થી દરેક આશ્ચર્ય માં છે.

કામ થી ડો. અભિનીત ગુપ્તા સ્કીન ક્લિનિક ના ઓનર છે. એમને એ લક્ઝરી ગાડી વેલેન્ટાઇન-ડે પર એમના પિતા થી ગિફ્ટ મળી હતી.અભિનીત એ બતાવ્યુ કે આ મોંઘી કાર થી કચરા ફેંકવાનું એમનો ઉદ્દેશ્ય માત્ર લોકો ને સ્વછતા ના પ્રતિ જાગૃત કરવા નું છે પરંતુ એમના પિતા એ નહીં વિચાર્યું હોય કે અભિનીત આ કાર નો આવી રીતે ઉપયોગ કરશે.

પિતા એ વધાર્યું પુત્ર નું મનોબળ

ડો. અભિનીત શેહેર ની સાફ સફાઈ ને લઈ ને ઘણા ચિંતિત રહે છે એ જ્યાં પણ ચાંસ મળે છે ત્યાં સફાઈ કરે છે અને એમની ફેમેલી પણ એમને આ કામ માં સપોર્ટ કરે છે. આ અભિયાન માં પિતા એ પણ પુત્ર નો મનોબળ વધાર્યો.

અવેરનેસ ફેલાવવા માટે

ભોપાલ નાગર નિગમ ના દ્વારા સફાઈ અભિયાન ના ચાલતા પોતાના કાર ની પાછળ એક ટ્રૉલી લગાવી ને શેહેર ના ચુનાભટ્ટી જેવી ઘણી જગ્યા ઓ થી કચરો ભેગો કર્યો,જ્યાં ઘણા વધારે કચરા ના ઢેર લાગેલા હતાં. એમણે કીધું કે આવું કરી ને કદાચ એ શેહેર ના લોકો માં એક અવેરનેસ લાવી શકે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.