in

વેલેન્ટાઈન ડે ના દિવસે તમારી ગર્લફ્રેન્ડને સસ્તામાં જ કરી દો ખુશ, આ કંપની લાવી છે દમદાર ઓફર

વેલેન્ટાઈન ડે દિવસે દિવસે નજીક આવી રહ્યો છે. 14 ફેબ્રુઆરીના દિવસે અવનવા માણસો તેમના પ્રેમનો એકરાર કરશે. ત્યારે અગત્યની વાત છે કે, છોકરીને જો કોઈ ગિફ્ટ આપવામાં આવે તો વધારે રાજી થાય અને એકરારમાં એક નવો ડોઝ ઉમેરાય જાય. ત્યારે ખાસ આ દિવસોને વધારે ઉત્સાહિત કરી શકાય એ માટે શિયોમીએ ઓફિશિયલ વેબસાઈટ ઉપર ઓફરો આપી છે. એક નહીં પણ અનેક ઓફરો આપી છે. ગ્રાહકો શિયોમીના પ્રોડક્ટ્સને સસ્તામાં ખરીદી કરી શકે છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2020/02/mi-sandesh-768x538-1.jpg?w=662&ssl=1

અહીં ફકત 99 રૂપિયાની શરુઆતી કિંમતમાં જોરદાર ખરીદી કરી શકાય છે. વેબસાઈટ ઉપર ‘The gift of fitness’ કેટેગરીમાં ફિટનેસ બેન્ડ, સ્પોર્ટ્સ શૂઝ રજૂ કર્યા છે. જેમાં ગ્રાહકો Mi band 3ને ફક્ત 1599 રૂપિયામાં, Mi smart band 3iને 1299 રૂપિયામાં અને Mi smart band 4ને 2299 રૂપિયામાં ખરીદી શકાય છે. અહીં Mi LED Smart Bulb ઉપર 500 રૂપિયાની છૂટ મળે છે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2020/02/Offer-sandesh-768x538-1.jpg?w=662&ssl=1

Mi વેલેન્ટાઈન સ્ટોર ઉપર Mi Step Out Backpackને 249 રૂપિયામાં ખરીદી શકાય છે. અહીં સેલમાં Mi Flex ફોન ગ્રીપ અને સ્ટેન્ડને 199 રૂપિયાના બદલે 99 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યા છે. તેમજ Mi Luggageને 3499 રૂપિયાના બદલે માત્ર 2499 રૂપિયામાં ખરીદી શકાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

દિલ્હીમાં જીતી ગયેલી AAP પાર્ટીના કાર્યકર્તાને બોલિવૂડ જગત તરફથી એક મોટી શિખામણ, જો આપણે જીતીશું તો…

BBમાં સલમાને આ અભિનેત્રીને I LOVE YOU કહેવા માટે કરી દીધું દબાણ? વીડિયો લીક થતાં અચાનક જ હાહાકાર