in

આ વસ્તુને તેલમાં ઉમેરો. તમારા વાળ જલ્દી વધશે

હેરફૉલ એ હાલની સૌથી મોટી સમસ્યા છે. બને તેટલા મોંઘા પોડકાસ્ટનો ઉપયોગ કરો, પરંતુ વાળ ખરવાની સમસ્યા હલ થતી નથી.

ઘરે હેરઓઈલ કેવી રીતે બનાવવું જેથી તમારા વાળ ક્યારેય નહીં ઉતરે. જાણો આગળ

સામગ્રી

મેથીના દાણા: –

મેથીના દાણામાં વિટામિન અને ખનિજો હોય છે જે વાળનો પીએચ જાળવે છે. વાળના રોગોમાં રક્ત પરિભ્રમણ વધારે છે. અને વાળને સારા પોષક તત્વો આપે છે. તેનાથી વાળ પડવું ઓછું થાય છે.

લીમડાના પાન:-

લીમડાના પાન વાળ માટે ખૂબ જ સારો છે તે વાળની લંબાઈ વધારે છે. લીમડામા ફેટી એસિડ વધારે હોવાથી વાળને ખરતા રોકે છે.

નાળિયેરનો તેલ( કોકોનેટ ઓઈલ)

કોકોનટ ઓઇલ એ વાળને કન્ડીશનર કરે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ આવેલાં છે.

આ ઓઈલ ને બનાવાની રીત:-

એક કાચની બોટલ લઈ લો. તેમા 1/2 કપ કોકોનટ ઓઈલ નાખો. તેમાં ચાર ચમચી મેથીના દાણા એડ કરો. અને તેમાં દસ પાન લીમડાના નાખો. હવે કાચની બોટલ ને બંધ કરી દો. પછી દસ દિવસ સુધી આ બોટલને તાપ મા રાખો. પછી દસ દિવસ પછી આ તેલને ગાળી લો. રડે છે તમારું હેર ઓઇલ.

આ હેર ઓઇલ નો ઉપયોગ તમે રાત્રે માથાની જળ પર લગાવીને દસ મિનિટ સુધી મસાજ કરો. અને સવારે તેને વોશ કરી દો.

Facebook Comments

What do you think?