in

નાભી પર અત્તર લગાવવાથી મળે છે જોરદાર ચમત્કાર, કઈ રીતે જાણો છો ?

નાભી પર અત્તર લગાવવાથી મળે છે જોરદાર પરિણામ , જાણીને તો તમે એકદમ ચોંકી જશો ….

આ લેખમાં અમે આજે એક સાવ અલગ અને જબરદસ્ત નુસ્ખો જણાવવા જઈ રહ્યા છીએ તો એના ફાયદાઓ વિષે જાણીને તમે એકદમ હેરાન થઇ જશો અને એનો ઉપયોગ કરીને તમે કરોડપતિ બની જશો. આપણને એ તો ખબર છે કે નાભી પર તેલ લગાવવાથી કેટલા બધા ફાયદાઓ થાય છે. કેટલાક લોકો નાભી પર તેલ લગાવતા પણ હોય છે. ફક્ત થોડું જ તેલ નાભી પર લગાવવામાં આવે તો એનાથી તમારી કિસ્મતને તમે ચમકાવી શકો છો અને તમે એકદમ ધનવાન વ્યક્તિ બની શકો છો. પણ આ લેખમાં આજે આપણે નાભી પર અત્તર લગાવવાથી શું થાય છે એના વિષે જાણીશું.

Advertisements

અત્તરનો ઉપયોગ તો હિંદુ ધર્મમાં પૂજાપાઠમાં પણ કરવામાં આવે છે અને વ્યક્તિ પોતાની જાતને પણ સુગંધિત કરવા માટે અત્તર લગાવતા હોય છે. પણ તમારે કોઈ પણ દિવસે અથવા તો રોજ જયારે બહાર નીકળો અથવા તો પોતાના કામ પર જવા માટે નીકળો તો એ પહેલા પોતાની નાભી પર અત્તર લગાવવું જોઈએ.

સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે આ અત્તર આપણે આપણા ખુદના જ પૈસાથી ખરીદેલું હોવું જોઈએ એનો અર્થ એવો થાય છે કે કોઈએ પણ ગીફ્ટમાં આપ્યું હોય તો એવું અત્તર અથવા કોઈની પાસેથી મફતમાં લીધેલું અત્તર હોય એનો ઉપયોગ કરવાનો નથી. એક નાની એવી અત્તરની બોટલની કિંમતની વાત કરીયે તો એ ફક્ત 40 થી 50 રૂપિયામાં જ આવી જતી હોય છે અને એનો ઉપયોગ ખુબ જ સારી રીતે તમે કરી શકો છો.

Advertisements

એટલે જ્યારે પણ સવારે ઉઠો તો એ પછી સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી આપણે સવારમાં જે રોજીંદા કાર્ય થઇ ગયા પછી પૂજાપાઠ કરતા હોવ તો એ બધી જ પ્રક્રિયા કરી લેવાની છે. એ પછી જ્યારે આપણે નાસ્તો ગ્રહણ કરવા બેસીએ તો એ પહેલા તમારી નાભી ઉપર થોડું અત્તર લગાવવાનું છે. એ તમે કોઈ પણ રીતે લગાવી શકો છો. આંગળીથી અત્તરને નાભી પર લગાવ્યા પછી નાભીના ઉપરના ભાગમાં એક અત્તરનું ટીપું પણ મુકવાનું છે.

હવે આપણે એ જોવાનું છે કે કઈ સમસ્યા માટે કયાં અત્તરનો ઉપયોગ કરવો જોઈએ.

Advertisements

ગુલાબનું અત્તર લક્ષ્મીમાતાને સૌથી વધુ પસંદ હોય છે. એટલે જો તમને ધનને સંબંધિત કોઈ સંબંધી સમસ્યા હોય, તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાયા હોય , ઉધાર આપેલા પૈસા પાછા ના આવતા હોય અથવા તો મહેનત કર્યા પછી પણ તમને કોઈ ધન લાભ ના મળતો હોય, વ્યાપાર બરાબર ના ચાલતો હોય અથવા નોકરીમાં બઢતી ના મળતી હોય તો એના માટે તમારે ગુલાબનું અત્તર તમારી નાભી લગાવવાનું છે. આ ઉપાય ઘરમાં જેટલા પણ પરિવારના સભ્યો હોય એ કરી શકે છે.

જો ઘરમાં તમારો ઝગડો થયો હોય અને એનાથી છુટકારો મેળવવો હોય અથવા સમાજમાં માન સમ્માન મેળવવા ઇચ્છતા હોય, એશ્વર્યની પ્રાપ્તિ કરવી હોય , લોકો તમારી વાતોને મહત્વ આપે એવી તમારી ઈચ્છા હોય તો એના માટે તમારે ચંદન અથવા મોગરાનું અત્તર નાભી પર લગાવવું જોઈએ.

Advertisements

કોઈ પણ પ્રકારના અત્તરનો ઉપયોગ તમે આ ઉપાય માટે કરો એની પહેલા એ અત્તરની શીશીને એક વાર ભગવાનના મંદિરમાં ચોક્કસ મુકવી અને પૂજાપાઠ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ. જો આ પ્રયોગ રોજ કરવામાં આવે તો તમે ખુબ જ ધનવાન બની શકો છો. તો હવે કોઈ પણ ખાસ કામ માટે તમે જઈ રહ્યા હોવ તો આ ઉપાય ચોક્કસથી કરવો જોઈએ અને એમ કરવાથી તમને સિદ્ધિ ચોક્કસથી મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

જાણો છો તમારા નામનો અને સાથીનો પહેલો અક્ષર તમારા જીવનનું રહસ્ય જણાવે છે ?

સૂર્ય દેવ ની કૃપા થી આ રાશિઓ ને મળશે મોટો આર્થિક લાભ, નવા કાર્ય ના પ્રયત્ન જલ્દી થશે સફળ