in

ઉર્વશીએ બધા લોકોની આંખો પહોળી કરી નાખી, જીમમાં કરી દીધું આ એવું કામ કે વિડિયો જોઈ બેહોશ થઈ ગયા

બોલિવૂડ જગતની હિરોઈન ઉર્વશી રૌતેલાએ એક કારનામું કરી બતાવ્યું. એવું કારનામું કે જે કરવા માટે કોઈ બોડી બિલ્ડરને પણ વિચારવું પડે. એક વીડિયો ચોમેર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હિરોઈન 100 કિલોગ્રામ વજન ઉપાડતી જોવા મળી રહી છે. એને આવી રીતે કરસત કરતાં જોઈને કોઈનો પણ પરસેવો છુટી જાય એવું છે.


100 કિલો વજન હોવા છતાં જોવા જેવી વાત એ છે કે ઉર્વશી એકદમ બિન્દાસ ઉપાડી રહી છે. આ નજારો જોઈને સૌ કોઈ હેરાન છે. લોકોને પ્રેરણા મળે એ પણ છે. આ વીડિયો હિરોઈન ઉર્વશીએ ખુદ પોતાના ઈન્સ્ટા પર અપલોડ કર્યો છે. વ્યક્તિઓ આ વાતથી હેરાન છે કે હિરોઈને આ કઈ રીતે શક્ય બનાવ્યું. હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને ઉર્વશીનો આ નવો અવતાર પસંદ આવી રહ્યો છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

સુરતમાં ઉત્તરાયણ બની ગઈ લોહિયાળ, બે સગા ભાઈઓ ની લાકડાના ફટકા મારીને કરપીણ હત્યા

રિપોર્ટર બની ગયો શહેનશાહ, સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનનો આ વીડિયો જોઈ લોકો હસવા લાગ્યા