in

ઉર્વશી રોતેલા એ લંડનમાં ખુલ્લા કપડે બતાવ્યો પોતાનો જલવો, 15 લાખ લોકો થઈ ગયા ઘાયલ

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એકદમ નવો જ અંદાજ જોવા મળી રહ્યો છે. બ્લેક કલરના આઉટફિટમાં ઉર્વશી રૌતેલા જલવો બતાવી રહી છે. તેના આ વીડિયો ફેન્સને પસંદ પડી રહ્યો છે. 15 લાખ કરતાં પણ વધારે લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. ઉર્વશીએ આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, લંડન ગ્લો હિટ ડિફરન્ટ.

Advertisements

ઉર્વશી એવી અભિનેત્રી છે કે જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે. હાલમાં જ એક ખબર આવી હતી કે નવા વર્ષના પરફોર્મન્સ માટે અભિનેત્રી 3 કરોડ રૂપિયા લેવાની છે. પરંતુ હાલમાં આ વીડિયો વાયરલ થયો એ જુઓ અહીં….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

આલિયા બની ગઈ એશિયાની સૌથી હોટ મહિલા, ખુશી વ્યક્ત કરતાં બોલી ઊઠી તમારું દિલ જલ્દી જીતી લેશે

અભિનેત્રીએ બાથરૂમમાં ફોટોશૂટ કરાવતા કહ્યું- ‘મારા હોઠ બંદૂક છે અને Kisses છે બુલેટ’