in

આજથી બંધ થઈ જશે તમારું એટીએમ, જલદી કરો આ અપડેટ

જો તમારી જોડે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે તથા તમારી પાસે હજી મેગ્નેટિક સ્ટ્રાઇપ એટીએમ કાર્ડ છે, તો પછી મહિનાના છેલ્લા દિવસ પહેલા તેને ઇએમવી ચિપ વાળા એટીએમ કાર્ડથી બદલી લો. પોસ્ટ વિભાગે તેના ગ્રાહકોને આ મહિનાના અંત પહેલા તેમનો મોબાઇલ નંબર અપડેટ કરવા જણાવ્યું છે.

Image result for post office"

Advertisements

ઈન્ડિયા પોસ્ટની સૂચના અનુસાર, જે કસ્ટમર 31 જાન્યુઆરી સુધીમાં તેમનું કાર્ડ ચેન્જ કરી શકશે નહીં, તેઓ તેમના કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે તેને બ્લોક કરી દેવામાં આવશે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB) એકાઉન્ટ ધારકોને મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તેમની હોમ શાખાની મુલાકાત લેવી પડશે અને હાલના કાર્ડની જગ્યાએ નવું એટીએમ કાર્ડ પ્રાપ્ત કરવું પડશે.

ઈન્ડિયા પોસ્ટની સૂચના અનુસાર, જે કસ્ટમર 31 જાન્યુઆરી સુધીમાં તેમનું કાર્ડ ચેન્જ કરશે નહીં, તેઓ તેમના કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે તેને બ્લોક કરી દેવામાં આવશે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB) એકાઉન્ટ ધારકોને મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તેમની હોમ શાખાની મુલાકાત લેવી પડશે અને હાલના કાર્ડની જગ્યાએ નવું એટીએમ કાર્ડ મેળવવું પડશે.

Image result for atm"

Advertisements

સૂચના અનુસાર, ‘પીઓએસબી કસ્ટમર ને 31 જાન્યુઆરી, 2020 સુધીમાં તેમની હોમ શાખામાં જઇને તેમનો મોબાઇલ નંબર અપડેટ કરવા અને વધુ સુરક્ષિત ઇએમવી ચિપ એટીએમ કાર્ડ્સ સાથે તેમના હાલના મેગ્નેટિકર એટીએમ કાર્ડ્સને બદલાવી લે. જો નહીં, બદલે તો જૂનું કાર્ડ બ્લોક કરવામાં આવશે

ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશ પ્રમાણે 31 ડિસેમ્બરે 2019 સુધી દરેક બેન્ક તેમના કસ્ટમર મેગ્નેક્ટિક એટીએમ કાર્ડને ઇએમવી ચિપ કાર્ડથી બદલી ચુકી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

હોટ તથા બોલ્ડ અંદાજમાં હિરોઈને સોશ્યલ મીડિયા જ ગજવી નાખ્યું, જોઈ લો તમે પણ તસવીરો

કાચબાની વીંટી પહેરવાથી તમે પણ થઈ જશો રાતોરાત માલામાલ, જાણો કેવી રીતે