તમારા ઘર માં ઉંદર ક્યારેય નહીં આવે, ઉંદર ભગાડવા નો અત્યાર સુધી નો સૌથી રામબાણ ઉપાય

Please log in or register to like posts.
News

ઉંદર નામ સાંભડી ને જ સમજ માં આવે છે કે કેટલું હેરાન કરવા વાળું પ્રાણી છે જેટલું ઉંદર હેરાન કરે છે એટલું કદાચ જ કોઈ પ્રાણી હેરાન કરતું હશે. ઉંદર થી તો ઘણા લોકો હેરાન રહે છે કેમકે ઉંદર ક્યાય પણ પોટી કરી દે છે અને આખા ઘર માં દુર્ગંધ ફેલાઈ જાય છે અને અજીબ લાગે છે. ઉંદર માત્ર આટલા થી નથી રોકતા એ ઘર ના કોઈ ખૂણા માં સુરંગ બનાવી લે છે અને ત્યાં જ રેહવા લાગે છે.

ઘર ના સમાન ને પણ ઘણું નુકશાન પોહચાડે છે ઘર માં મૂકેલી નોટ ચોપડીઓ ને કતરી નાખે છે ઘણી વાર તો તિજોરી માં મૂકેલા કપડાં અને જરૂરી કાગળો ને પણ ખાઈ ને ખરાબ કરી દે છે જેના થી ઘણું નુકશાન થઈ જાય છે નવા નવા કપડાં પણ કોતરી ખાય છે અને મોંઘા કપડાં બેકાર થઈ જાય છે. આ ઉંદર આટલા થી નથી રોકાતા આ તો જમવા નું પણ નથી છોડતા આ જમવાનું પણ એઠું કરી દે છે અને તમે જાણો જ છો કે ઉંદર નું એઠું કરેલું ખાવા થી રેબીજ નામ ની જાનલેવા બીમારી થઈ જાય છે.

જો તમારા ઘર માં ઉંદર છે તમે પણ ઘણા પ્રયત્ન કર્યા હશે આમને ઘર માં થી ભગાડવા ના પરંતુ ઘણા પ્રયત્ન કર્યા પછી પણ તમને સફળતા નહીં મળી હોય. અમે તમારી તકલીફ સમજી શકીએ છીએ કે ઉંદર ઘર માં કેટલું નુકશાન અને આતંક મચાવી ને રાખે છે એ બસ કોતરતા જાય છે જે વસ્તુ મળે એ કોતરતા જાય છે. આજે અમે તમને એક એવો ઉપાય બતાવીશુ જેના થી તમારા ઘર માં થી ઉંદર નું નામો નિશાન ખસી જશે અને ક્યારેય આવશે પણ નહીં પાછા.

આવો જાણીએ કયો છે એ રામબાણ ઉપાય

તમે એ કેહવત તો સાંભળી જ હશે કે “લોહા લોહે કો કાટતા હૈ” એવી જ રીતે તમે જો ઉંદર ભગાડવા ના ઉપાય કરી ને થકી ગયા છો તો તમે આ રીત અપનાવો. તમારા ઘર માં એક પાળતું ઉંદર એટ્લે સફેદ ઉંદર લઈ ને આવો તમે જોઈ લેશો કે કોઈ બીજો ઉંદર નહીં રહે તમારા ઘર માં. બીજા ઉંદર જેટલા હશે એ બધા ભાગી જશે કેમકે જે કોતરવા વાળા ઉંદર હોય છે એ ભૂરા અથવા કાળા રંગ ના હોય છે અને આ ઉંદર સફેદ ઉંદર થી ડરે છે.

સફેદ ઉંદર પાળતું હોવા ના કારણે તમારા ઘર માં વસ્તુઓ નું નુકશાન નહીં કરે જે તમે આને ખાવા માટે આપશો એ એજ ખાશે. આ ઉપાય ને અજમાવી ને જુઓ ફાયદો તરત દેખાઈ જશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
1
1
0
0
0
Already reacted for this post.