in

રેલવે સ્ટેશન પર હીરોઈનની સાથે બધી જ હદો કરી પાર, પહેલાં ઘુરી ઘુરીને જોયું પછી એકદમ મારપીટ કરી

યુવતીઓ સાથે રોજબરોજ ગેરરીતિ આચરવાના બનાવો વધતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ હૈદરાબાદનો બનાવના કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે અને વિવિધ જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યા છે. આવામાં બોલિવૂડની એક હિરોઈન પર મોટો હુમલો થયો છે અને જાહેરમાં માર માર્યો છે. રેલવે સ્ટેશન પર આ અભિનેત્રી હતી અને ત્યાં એક શખ્સ અભિનેત્રી સામે ઘુરી ઘુરીને જોતો હતો. ત્યારબાદ હીરોઈને ના પાડી તો પેલા બદમાશે અભિનેત્રી સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું. જાણીતી અભિનેત્રી હર્ષિતા કશ્યપ સાથે આવી દુર્ઘટના બની હતી.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/hitsama-768x960.jpg?resize=600%2C750&ssl=1

Advertisements

અભિનેત્રીએ પોતાના પર વીતેલી આપવીતી કહી હતી. ચરની રોડ રેલવે સ્ટેશનની આ અનોખી વાત છે. શાહરૂખ શેખ નામના એક યુવકે હર્ષિતા અને એની દોસ્તનો પીછો કર્યો હતો. હીરોઈને કહ્યું કે, એક કામ પુરુ થયા પછી હું મારી દોસ્ત સાથે રેલસે સ્ટેશન પર ટિકિટ લેવા માટે ઉભી હતી. ત્યારે મે જોયું કે એક શખ્સ મને ઘણા સમયથી ઘુરી રહ્યો હતો. શરૂઆતમાં મે તેને ઈગ્નોર કર્યો પરંતુ કે લગાતાર મને ઘુરતો જ રહ્યો. પછી તે મારો પીછો કરવા લાગ્યો. મારાથી સહન ન થયું અને મે એને ટોક્યો.

હીરોઈને આગળ વાત કરતા કહ્યું કે જ્યારે મે એને પીછો કરવાનું કારણ પુછ્યું તો તે એકદમ જ ગુસ્સે થઈ ગયો અને મને સામે કહ્યું કે હું તને જોઈ રહ્યો છું એમા વાંધો શું છે. વધારે બોલાચાલી થઈ તો તેણે મારી દોસ્તને થપ્પડ પણ મારી લીધી. પછી મે એને મારવાનું શરૂ કર્યું તો તેણે મારા પર પણ હાથ ઉપાડ્યો. પછી મેં પોલીસે મને બચાવી અને શખ્સને પોલીસ ચોકી લઈ જવામાં આવ્યો.

Advertisements

તો આ તરફ ચર્ચગેટ ગવર્નમેન્ટ રેલવે પોલીસ સ્ટેશને આ બાબતે વાત કરતાં જાણકારી આપી કે 29 વર્ષના શાહરખ શેખ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. તે એક નાઈટ ક્બલમાં કામ કરે છે. હમણાં તેની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

ટિપ્પણી
Advertisements

સંજય દત્ત 60 વર્ષની ઉંમરમાં 31 વર્ષની અભિનેત્રીને બનાવવા ઈચ્છે છે ગર્લફ્રેન્ડ ,ખુદ જ કર્યો ખુલાસો

પોતાના અભિનયથી દિલ જીતી રહેલી ભૂમિની ડ્રેસિંગ સ્ટાઇલ પણ છે હિટ, જુઓ એનો બિંદાસ અંદાજ