કમળા થી હેરાન લોકો કરો આ ચમત્કારી છોડ નો ઉપયોગ, જડ થી મટી જશે કમળો, જાણો કઈ રીતે?

Please log in or register to like posts.
News

આજ ના સમય માં બીમારી ઓ સામાન્ય વાત થઈ ગઈ છે. કોઈ એક બીમારી થી પીડિત છે તો કોઈ બીજી બીમારી થી. આજ ના સમય માં બીમારી ઓ માટે સૌથી વધારે જવાબદાર લોકો ના રહેન-સહેન ની ટેવ અને એમનું ખાનપાન છે. લોકો સ્વાદ ના ચક્કર માં ઘણા પ્રકાર ની હાનિકારક વસ્તુઓ ખાય છે. આમાંથી કેટલીક વસ્તુઓ એવી છે, જેને ખાવાથી વ્યક્તિ થોડાક જ સમય માં ભયજનક બીમારી ના લપેટા માં આવી જાય છે. પાછલા થોડા વર્ષો થી લોકોના ખાનપાન માં ઘણું પરિવર્તન થયું છે. પહેલા ની જેમ આજે લોકો પૌષ્ટિક ભોજન નથી કરી રહ્યા.

આજ ના સમય માં વધારે પડતી યુવાપેઢી ફાસ્ટ ફૂડ અને રોડસાઈડ ફૂડ ને વધારે ખાવા લાગી છે. ફાસ્ટ ફૂડ અને રોડસાઈડ માં મળવા વાળા આવા ભોજન માં ઘણા પ્રકાર ના હાનિકારક તત્વ જોવા મળે છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ બિલકુલ સારા નથી. સમય ની કમી ના કારણે કેટલાક લોકો બજાર માં મળવા વાળા પેકેટ ફૂડ અને મેગી જેવી વસ્તુઓ ઉપર પણ નિર્ભર રહેવા લાગ્યા છે. આવી વસ્તુઓ ને વધારે પડતી ખાવા થી ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. આવી જ ગંભીર બીમારીઓ માંથી એક છે કમળો.

કમળા માં આખું શરીર થઈ જાય છે પીળું :

તમને બતાવી દઈએ કે કમળો એક ખતરનાક બીમારી છે. સમય પર આનો ઈલાજ ના થવાના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જે વ્યક્તિ ને કમળો હોય છે, એમની ત્વચા, શ્લેષ્મ પટલ, આંખોનો સફેદ ભાગ પીળા રંગનો થઈ જાય છે. કમળા થી પીડિત વ્યક્તિ ને પીળા રંગ નો પેશાબ આવે છે. જાણકારીના પ્રમાણે લોહીમાં બીલીરુબીન નુ  સ્તર વધવાના કારણે શરીર માં પીળાપણું આવે છે. કમળા થી બચવા માટે ઘણા પ્રકાર ના ઘરેલુ ઉપચાર કરી શકાય છે. પરંતુ આજે અમે તમને કંઈક એવા ચમત્કારી છોડ ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી થોડાક જ દિવસમાં કમળો જડ થી મટી જાય છે.

ગીલોય અથવા ગુડચી:

ગીલોય નું નામ તો તમે સાંભળ્યું જ હશે. આને ગુડચી ના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારત ની સાથે જ આ ચમત્કારી છોડ એશિયા ના ઘણા દેશોમાં જોવા મળે છે. ગીલોય નો ઔષધિ ના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આની ડાળી નો પાઉડર બનાવવામાં આવે છે. જેને ગુડૂચી સત્વના નામથી ઓળખવામાં આવે છે. એક અધ્યયન ના સમયે જ્યારે લોકો કમળા થી પીડિત હતા, તો એમને ઈલાજ ના સમયે 16 મિલીગ્રામ ગુડૂચીઆપવામાં આવી. આનાથી કમળા થી મરવા વાળા લોકો નો દર 61.5 ટકાથી ઘટીને 25ટકા થઇ ગયો. આની સાથે જ ગુડૂચીનો ઉપયોગ કરવાવાળા લોકોમાં તાવ અને ઉલ્ટી માંપણ સુધાર જોવા મળ્યો. ગડુચી ના પાવડર ને ગરમ પાણીમાં મેળવીને દિવસમાં બે વાર લેવું જોઈએ.

વસાકા :

આ એક રીતે સદાબહાર વૃક્ષ હોય છે જે હિમાલય ક્ષેત્રોમાં જોવા મળે છે. આના ઉપયોગથી કમળાની સાથે બ્રોંકાઇટીસ અને ફેફસાના રોગો નો ઇલાજ કરી શકાય છે. જો તમે કોઇ બીજી દવાનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે આના ઉપયોગ થી બચવું જોઈએ. વસાકા ના પાંદડા નો કમળા ના ઈલાજ માટે ઉપયોગ કરવામા આવે છે. વસાકા ના પાંદડા ના બે ટીપા રસ, મુલેઠીની છાલનો પાઉડર, બરોબર પ્રમાણમાં ખાંડ અને અડધી ચમચી મધ મેળવીને ખાવાથી કમળામાં ઘણો લાભ મળે છે.

આરોગ્યવર્ધિની વટી :

આ એક પ્રકાર ની જડીબુટ્ટી હોય છે. આનો ઉપયોગ કમળો, ફેટી લીવર સિન્ડ્રોમ, વાઇરલહિપેટાઇટિસ અને આલ્કોહોલિક હીપેટાઇટિસ નો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે. એક શોધ માં એ જાણવા મળ્યું છે કે આરોગ્યવર્ધિની વટી નો  મગજ, લીવર અને કિડની પર પણ સારો અસર થાય છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.