in

વાસ્તુદોષથી બચવા ઈચ્છો છો તો કરો આ સરળ ઉપાય

પૌરાણિક કથાઓ પ્રમાણે વાસ્તુની દરેક જીવનમાં અસર રહે છે. જો વાસ્તુદોષ જીવનમાં હોય તો બધા જ પ્રકારની પરેશાનીઓ આવવા લાગે છે. જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. આજે અમે તમને વાસ્તુદોષથી બચવા માટે કેટલાક ઉપાયો જણાવીશું જેનું વર્ણન કથામાં છે.

Advertisements

– ઘરમાં સવાર સવારમાં ભજન વગાડવા ઘણા જ શુભ માનવામાં આવે છે.

– સવાર સવારમાં ભજન સાંભળવાથી ઘરમાં સારું વાતાવરણ બનેલું રહે છે બધા જ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.

Advertisements

– વાસ્તુશાસ્ત્રમાં આ વાતનું પણ વર્ણન છે કે સાવરણીને ક્યારેય ઉભી ના રાખવી જોઈએ. એના પર ક્યારેય પગ પણ ના રાખવો જોઈએ.એવું કરવાથી બરકત રોકાઈ જાય છે.

Advertisements

– પથારીમાં બેસીને ભોજન કરવાથી વાસ્તુદોષ ઘરમાં આવે છે. એવું કરવાથી ધન હાનિ થાય છે. ઘરમાં સાફસફાઇનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે ઘરમાં સાફસફાઈ ના રહેતી હોય ત્યાં ગરીબી આવે છે.

– પહેલી રોટલી ગાય માટે બનાવવી જોઈએ. ગાયને માંનો દરજ્જો આપવામાં આવેલો છે. ગાયને ખાવાનું ખવડાવવાથી દેવતા અને પિતૃ બંને ઘણા જ ખુશ થાય છે.

Advertisements

– પૂજા ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ. નિત્યનિયમથી પૂજા પાઠ કરવાથી ક્યારેય વાસ્તુદોષ નથી લાગતો.

ટિપ્પણી
Advertisements

ક્યારેક આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી સોનાક્ષી સિંહા, કરવા ઇચ્છતી હતી લગ્ન પણ પિતાએ.

સ્વસ્તિક છે ગણપતિનું સ્વરૂપ, જાણો સ્વસ્તિક ચિન્હ બનાવવાના નિયમ અને ફાયદા વિષે