in

રોજ માથે તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે હોય છે લાભકારી, જાણો એની ખાસિયત

પૂજા દરમિયાન માથે તિલક ચોક્કસ લગાવવામાં આવે છે. માથે તિલક લગાવવું ઘણું જ શુભ માનવામાં આવે છે અને એ લગાવ્યા પછી પૂજા શરુ કરવામાં આવે છે. માથે તિલક લગાવવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. માટે તમારે રોજ પોતાના માથે તિલક લગાવવું જોઈએ. સાથે જ તિલક લગાવવાથી કયા લાભ જોડાયેલા છે એની માહિતી તમને જણાવી દઈએ.

Advertisements

માથે તિલક લગાવવાના ફાયદા :

દિમાગ રહે છે શાંત-

માથે ચંદનનું તિલક લગાવવાથી દિમાગ શાંત રહે છે અને તણાવ પણ નથી થતો. માટે જે લોકોને તણાવ વધારે રહેતો હોય એ લોકો ચંદનને ઘસીને પોતાના માથે લગાવી લો. જો કે તિલક લગાવવાથી સેરેટોનિન અને બીટા એંડોર્ફિનનો સ્ત્રાવ સંતુલિત થાય છે અને તણાવની સમસ્યા નથી થતી.

માથાના દુખાવાથી મળશે આરામ-

માથાના દુખાવો થવા પર દવાઓ ખાવાની જગ્યાએ ચંદન લગાવી લો. ચંદનનું તિલક લગાવવાથી માથાનો દુખાવો યોગ્ય થઇ જશે અને આરામ મળશે. તમારે ચંદનને ઘસી લો અને એમાં થોડું તેલ ઉમેરી લો. એ પછી આ લેપને તમારા માથે લગાવી લો.

Advertisements

નકારાત્મક ઉર્જા રહેશે દૂર-

જે લોકો રોજ માથે તિલક લગાવ્યા કરતા હોય એમનાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને એમની અંદર આત્મવિશ્વાસ વધે છે. તિલક લગાવવાથી જોડાયેલ લાભ મનોવૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ થયેલ છે. માટે તમારી અંદર આત્મવિશ્વાસની ઉણપ છે તો રોજ માથે તિલક લગાવવું જોઈએ.

Advertisements

મન રહે શાંત-

તિલક લગાવવાથી મનને શાંતિ મળે છે અને એવું થવાથી માનસિક વિકાર થવાનો ખતરો પણ એકદમ ઓછો થઇ જાય છે.

ત્વચાની સમસ્યા રહેશે દૂર-

માથે હળદરનું તિલક લગાવવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યા નથી થતી. હકીકતમાં ,હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ હોય છે , કે જે ત્વચાની રક્ષા ઘણી પ્રકારના બેક્ટેરિયલથી કરે છે.

Advertisements

થકાવટ થાય છે દૂર-

શારીરિક થાકને પણ દૂર કરવામાં ચંદનનું તિલક સહાયક હોય છે અને આ તિલકને માથે લગાવવાથી થાક એકદમ દૂર થઇ જાય છે અને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે. જે લોકોને અનિંદ્રાની સમસ્યા છે એ લોકોએ પણ સુતા પહેલા માથે ચંદનનું તિલક લગાવવું.

Advertisements

ગ્રહ રહે છે શાંત-

જ્યોતિષ પ્રમાણે કુંડળીમાં જો કોઈ ગ્રહ ભારે હોય અથવા ગ્રહોની દિશા યોગ્ય નથી ચાલી રહી તો માથે ચંદનનું તિલક લગાવવું ઉત્તમ સાબિત થાય છે. ચંદનના તિલકમાં સરસોનું તેલ ઉમેરીને લગાવવાથી ગ્રહ શાંત થઇ જાય છે અને કષ્ટ દૂર થઇ જાય છે.

અન્ન અને ધનમાં થાય બરકત-

એવું માનવામાં આવે છે કે માથે તિલક લગાવવાથી વ્યક્તિની કિસ્મત ખુલી જાય છે અને ઘરમાં અનાજ અને ધનની કમી પણ ક્યારેય નથી થતી. ઘરમાં ધન અને અનાજની બરકત રહે એના માટે રોજ માથે ચંદનનું તિલક લગાવવું જોઈએ.

Advertisements

તિલક લગાવવાના ફાયદા વાંચ્યા પછી તમારે રોજ લગાવવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ડેબ્યુ પહેલા જ આ સ્ટારકિડે કરણ ઝોહરને કહી એવી વાત, જાણીને થઇ જશો હેરાન

આ 4 વસ્તુઓ પત્નીને આપવાથી દેવી લક્ષ્મી રહે છે હંમેશા પ્રસન્ન