in

રાત્રે સુતા પહેલા આ એક કામ જરૂર કરો, દિમાગ દોડશે એટલું ઝડપથી કે વિશ્વાસ નહિ આવે

કહેવાય છે કે સુધી કોઈ વ્યક્તિનું દિમાગ શાંત નથી થતું અને જ્યાં સુધી એના દિમાગમાં ઘણા વિચારો ફર્યા કરે છે ત્યાં સુધી વ્યક્તિ કોઈ પણ કામ તરફ બરાબર ધ્યાન આપી શકતો નથી, જી હા એમ પણ વ્યક્તિ પોતાના જીવનમાં દરેક કામ વિચારીને દિમાગ લગાવીને કરે છે, એટલે કે સીધા શબ્દોમાં કહીયે તો વ્યક્તિના જીવનમાં દિમાગનું ઘણું મહત્વ હોય છે, માટે આજે અમે એક એવો ઉપાય બતાવીશુ કે જેનાથી તમારું દિમાગ ચાર ગણું તેજ થઇ જશે, આ ટ્રિકને અપનાવીને તમારું દિમાગ ઘોડાની જેમ ચાલવા લાગશે, અમને વિશ્વાસ છે કે તમે આ ટ્રીક ક્યારેય અજમાવી હોય.

બતાવી દઈએ કે એનાથી તમારી વિચારવાની અને સમજવાની શક્તિ પણ તેજ થઇ જશે, નોંધપાત્ર રીતે આજ કાલ દરેક વ્યક્તિનું જીવન એટલું વ્યસ્ત થઇ ગયું છે કે વ્યક્તિ પાસે એક સેકન્ડ માટે પણ બેસીને વિચારવાનો સમય નથી, માટે તો તે પોતાના દિમાગને શાંત નથી રાખી શકતો.એટલેકે જો અમે સાચું કહીયે તો આજના સમયમાં કોઈને પૈસાની તો કોઈને ખાવાની અને કોઈને પ્રેમની ચિંતા હોય છે, એવામાં જરૂરી છે કે વ્યક્તિ પોતાના જીવનમાં આ બધી ચિંતાને થોડા સમય માટે ભૂલીને થોડોક સમય એકલા પસાર કરીને પોતાને સમજવાની કોશિશ કરવી, જી હા કોઈ વ્યક્તિ કુદરત સાથે રહીને થોડોક સમય પોતાની ખુદ ની સાથે વિતાવે તો એનું દિમાગ એમજ શાંત થઇ જશે.

એના સિવાય જો કોઈ વ્યક્તિ કોઈ ફાલતુ વસ્તુ વિષે ના વિચારે અને ઝાડ, છોડ, હવા, હરિયાળી અને પાણી વિષે વિચારશો તો તમારું દિમાગ તમને સાચી દિશામાં લઇ જશે, તો ચાલો હવે તમને એ ટ્રીક વિષે વિસ્તારથી જણાવી દઈએ, આ ટ્રીક ને અપનાવા માટે સૌથી પહેલા પોતાના દિમાગને શાંત કરીને એક જગ્યાએ આરામથી બેસી જાઓ.એના પછી તમારે તમારા કાનમાં એક અવાજ મોટેથી એકદમ ધ્યાનથી સાંભળવાનું છે, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ અપરિચિત અવાજ આપણા શરીરની અંદરથી જ આવે છે.

નોંધનીય છે કે તમને આવો અવાજ સંભળાશે જેમ કે તમારા કાનમાં ઝીંગા બૂમો પાડતા હોય, એવામાં પોતાના ને શાંત રાખીને એને સમજવાની અને ગહરાઈથી પકડવાની કોશિશ કરવી, અને એનાથી તમારા દિમાગને સાચી દિશા મળશે કે તમે પોતે પણ હેરાન થઇ જશો જણાવી દઈએ કે તમારે ફક્ત દશ મિનિટ માટે જ આવું કરવાનું છે, એનાથી તમારી સમજવાની અને વિચારવાની શક્તિ એટલી વધી જશે કે તમને પોતાને પણ વિશ્વાસ નહિ આવે, ત્યાં સુધી કે આ ટ્રિકને અજમાવીને તમને દરેક કામ સરળ લાગશે અને પોતાને કુદરત સાથે જોડાયેલા મહેસુસ કરશો.

તમારે આ ટ્રિકને રાતે સુતા પહેલા અજમાવશો તો વધારે સારું રહેશે, કારણકે રાતના સમયે તમને કોઈ પણ કામની ચિંતા નથી સતાવતી માટે તમે આરામથી આ ટ્રિકની તરફ ધ્યાન આપી શકશો, અમને વિશ્વાસ છે કે આ ટ્રિકથી તમારા દરેક કાર્યો અને ઉદેશ્ય પુરા થઇ જશે.

ટિપ્પણી

43 વર્ષની ઉંમરે પણ આ અભિનેત્રીઓનું ફિગર છે સૌથી આકર્ષક, જોવો તેના ફોટા

શું તમને ખબર છે દાંતમાં સેન્સિટિવિટી કેમ થાય છે, દાંત કેવી રીતે તંદુરસ્ત રાખવા ?