સાસરી માં મહારાણી ની જેમ રાજ કરે છે આ રાશિ ની છોકરીઓ, ક્યાક તમે પણ તો નથી શામેલ

Please log in or register to like posts.
News

લગ્ન ની વાત આવે છે,તો છોકરાઓ થી વધારે છોકરીઓ ઘબરાય છે. હવે ઘબરામણ તો થાય છે જ કેમકે છોકરીઓ ને બધુ છોડી ને જવું પડે છે. આ વાત પોતાની જગ્યા એ બરાબર છે કે સાસરી માં છોકરીઓ ને એક સારો પરિવાર મળે છે,પરંતુ જે પેહલા પરિવાર માં વાત હોય છે એ વાત નથી હોતી,એ નથી મળી શકતું. આજ કારણ છે કે છોકરીઓ પોતાના પિયર ને છોડી ને ક્યારેય નથી જવા માંગતી. પિયર અને સાસરી ને ભલે ગમે એટલું એક બનાવવા ના પ્રયત્ન કરવા માં આવે,પરંતુ સચ્ચાઈ તો એજ છે કે બંને સરખા ક્યારેય નથી બની શકતા.

લગ્ન ને લઈને છોકરીઓ ઘણી વધારે ગંભીર હોય છે,આવા માં છોકરીઓ ના જાત જાત ના સપના પણ હોય છે. આવા માં કેટલીક છોકરીઓ તો ઘણી લકી હોય છે,કેમકે આમનું આ સપનું પૂરું થઈ જાય છે,પરંતુ કેટલીક છોકરીઓ નું લગ્ન નું સપનું પૂરું નથી થતું,કેમકે એ સાસરી માં પણ એજ પોતાનાપણું અને લગાવ મેળવવા માંગે છે,જે એમને મળે છે. હંમેશા તમે અનુભવ્યું હશે કે તમારી જરૂરત થી વધારે અપેક્ષાઓ તમારા પર ભારી પડી શકે છે,આવા માં આશા ઓછી રાખવી જોઈએ.

એમ તો દરેક છોકરી પોતાની સાસરી માં રાજ કરવા માંગે છે. એ ઈચ્છે છે કે સાસરી માં માત્ર એની જ સાંભળવા માં આવે,પરંતુ આ બધા કેસ માં બરાબર નથી હોતું,પરંતુ કેટલાક ખાસ કેસ માં જ આવું થાય છે. આજે અમે તમને એ રાશિ ની છોકરીઓ વિશે બતાવા જઇ રહ્યા છીએ,જે સાસરી માં રાણી ની જેમ રાજ કરે છે. એ ઘણી નસીબ વાળી છોકરીઓ હોય છે,જે પોતાની સાસરી માં રાજ કરે છે. આટલું જ નહીં આ નસીબ ની માલિક પણ હોય છે,જેના કારણે કેટલીક છોકરીઓ આમના નસીબ જોઈ ને બળતી રહે છે. તો ચાલો જાણીએ એ કઈ છોકરીઓ છે,જે સાસરી માં રાજ કરે છે.

શાસ્ત્રો ના પ્રમાણે સિંહ રાશિ ની છોકરીઓ ઘણી લકી હોય છે. આ સાસરી માં રાજ કરે છે, જેના કારણે સાસરી માં આમનું માન સન્માન પણ વધે છે. સિંહ રાશિ ની છોકરીઓ આમ તો ઘણા સારા સ્વભાવ ની હોય છે,પરંતુ પોતાની આગળ ના આ કોઈ ની ચાલવા દે છે અને ના તો આમને કોઈ ની વાત સાંભળવા ની ટેવ હોય છે. આ રાશિ ની સ્ત્રીઓ બીજી સ્ત્રીઓ કરતાં દરેક કાર્ય માં આગળ હોય છે. આ રાશિ ની છોકરીઓ પોતાના પતિ ની વાત ક્યારેય નથી માનતી,પરંતુ કઈક એવું કરી દે છે કે આમનો પતિ આમની આગળ ઝૂકેલો રહે છે.

બતાવી દઈએ કે આની સાથે જ આમના માં લીડરશીપ નો ગુણ આવેલો હોય છે જેના કારણે દરેક જગ્યા એ આ  સ્ત્રીઓ ને પોતાનું નેતૃત્વ બતાવવું ઘણું પસંદ હોય છે,જેના કારણે આમનો પાર્ટનર આમના થી દબાઈ ને રહે છે. આટલું જ નહીં,આમના પાર્ટનર ઘણી વાર આમના થી ગુસ્સે પણ થઈ જાય છે,પરંતુ આ પોતાના પાર્ટનર ને મનાવવામાં હોશિયાર હોય છે. આમને દરેક વસ્તુ હેન્ડલ કરતાં આવડે છે. આજ કારણ છે કે ઘર ના મોટા મોટા નિર્ણય પણ આજ લે છે,જેના કારણે ઘર માં આમનો રાજ ચાલે છે.

આ રાશિ ની છોકરીઓ ઘણી પ્રમાણિક હોય છે,જેના કારણે આમના પાર્ટનર આમના થી ખુશ પણ રહે છે. આ ઈચ્છે છે કે આમનો પાર્ટનર માત્ર આમને જ જુએ. આટલું જ નહીં,જો આમનો પાર્ટનર આમને ના જુએ તો એ એમને જરા પણ નથી ગમતું,આવા માં આ ઘણી લકી હોય છે. આમનો પાર્ટનર પણ આમની ઘણી કેર કરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

2
2
0
0
0
0
Already reacted for this post.