આપણી વચ્ચે આજે પણ હાજર છે હનુમાનજી, એક ભક્તે સબૂત ના માટે લીધો હતો ફોટો અને પછી. .

Please log in or register to like posts.
News

હિન્દુ ધર્મ ની માન્યતા પ્રમાણે દેવી-દેવતાઓ ની પૂજા થી લોકોનું મન મંગળ થાય છે. લોકો પોતાના વિશ્વાસ અને આસ્થા ના કારણે ઘણા દેવી-દેવતાઓ ની પૂજા કરે છે, હિન્દુ ધર્મ માં 33 કરોડ દેવી-દેવતાઓનો ઉલ્લેખ છે. બધા પોતપોતાની આસ્થા ના પ્રમાણે અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરે છે. અઠવાડિયા નો દરેક દિવસ કોઇના કોઇ દેવી દેવતાને સમર્પિત છે. મંગળવાર નો દિવસ બજરંગ બલી એટલે કે હનુમાનજી ને સમર્પિત છે. હનુમાનજી ને શ્રીરામ ના સાચા ભક્ત ના રૂપ માં પણ ઓળખવામાં આવે છે.

મંગળવાર નો દિવસ હનુમાનજી ની પૂજા આરાધના માટે વિશેષ દિવસ હોય છે. કેટલાક લોકો હનુમાનજી નો આશીર્વાદ મેળવવા માટે આ દિવસે વ્રત પણ કરે છે. આજે અમે તમને હનુમાનજી થી જોડાયેલા એક એવા રહસ્ય ના વિશે બતાવવા જઇ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમારું મગજ હલી જશે. હા તો અમે જે રહસ્ય ની વાત કરી રહ્યા છીએ, વાસ્તવ માં એ એક ફોટા થી જોડાયેલું છે. એ ફોટા ના વિશે એવું કહેવામાં આવે છે કે આ ફોટા ને એક ભક્તે માનસરોવર યાત્રા ના સમયે પાડયો હતો. આ ફોટો પાડ્યા ના થોડાક સમય પછી જ એ વ્યક્તિ ની મૃત્યુ થઈ ગઈ.

આ ઘટના ના વિશે એવું કહેવા માં આવે છે કે એક વખત ત્રણ મિત્રો માનસરોવર ની યાત્રા પર ગયા હતા. આ ત્રણ માંથી એક હનુમાનજી નો મોટો ભક્ત હતો. દરેક વખતે એ રામભક્ત હનુમાન ની આરાધના કરતો હતો. એ પણ આ જાણવા માગતો હતો કે આખરે હનુમાનજી નું વાસ્તવિક સ્વરૂપ કયું છે ?એ માનસરોવર ની યાત્રા પર એટલા માટે ગયો હતો,કેમ કે હનુમાનજી ને શોધી શકે. એ પોતાની ઘણા દિવસ ની યાત્રા પછી આખરે એક દિવસ માનસરોવર તળાવ ની પાસે પહોંચ્યો.

એ ત્રણે મિત્રો માંથી એક ને એક લંગુર ની આકૃતિ જેવી કોઇ વસ્તુ દેખાઈ. એ રહસ્યમય વસ્તુ ઘણી ઝડપ થી ભાગતા હિમાલય ના પહાડો ની તરફ જઈ રહી હતી. ત્રણેય મિત્રો એ રહસ્યમય આકૃતિ નો પીછો કરવા લાગ્યા. ઘણા સમય સુધી પીછો કર્યા પછી પણ એ લોકો એના સુધી ન પહોંચી શક્યા. આ ઘટના ના પછી ત્રણે હનુમાનજી ની શોધ પહાડો અને ગુફાઓમાં કરવાની શરૂ કરી દીધી. એક દિવસ હનુમાનજી ની શોધ કરતા સમયે હનુમાનજી ના સાચા ભક્ત એ વ્યક્તિને એક ગુફામાંથી તેજ પ્રકાશ આવતું દેખાયું. એ વ્યક્તિ એ પ્રકાશ નો પીછો કરતાં કરતાં એ ગુફા માં પહોંચી ગયો.

હનુમાનજી ના એ સાચા ભક્ત એ કોઈ સમય વ્યર્થ કર્યા વગર તરત જ પોતાનો કેમેરો ઓન કર્યો અને કેટલાક ફોટા ખેંચ્યા. બતાવવામાં આવે છે કે ફોટા ખેંચવાની તરત પછી એ છોકરા ની મૃત્યુ થઈ ગઈ. ત્યારબાદ એને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. ડોક્ટરોએ તપાસ કરી પરંતુ એમને છોકરા ની મૃત્યુનું વાસ્તવિક કારણ ખબર ન પડી. આ ઘટના ના પછી જ્યારે છોકરાના મિત્રોએ એના કેમેરા નો રોલ લઈ એના ફોટો બનાવડાયા તો બધાના હોશ ઉડી ગયા. વાસ્તવમાં રોલ ના ફોટા માં એક હનુમાનજી નો ફોટો સામે આવ્યો. આ ફોટા માં હનુમાનજી ગ્રંથ વાંચતા દેખાય છે. એ કોઈ બીજો ગ્રંથ નહીં પરંતુ રામાયણ વાંચી રહ્યા હતા.

Comments

comments

Reactions

5
0
1
0
0
0
Already reacted for this post.